આજના સમયમાં એવા બહુ લોકો છે જે સવારમાં ચાયની જગ્યા કોફી પીવે છે.ઑફિસમાં રાત્રે ફર્જ બજાવી
છે તો ઊંઘના આવે એટલા માટે પણ કૉફીનો સેવન કરે છે.પણ ક્યારે તમે વિચારિયુ છે કે કૉફીથી પોતાના શરીર ને શું ફાયદો થાય છે, નહીં ને તો ચાલો આજે અમે તમને બતાવીશું કૉફીના સેવન કરવાથી થવા વાળા ફાયદાઓં વિષય..
ઉન્માદથી સુરક્ષિત રાખે છે
સંશોધન મુજબ સવારમાં એક કપ કૉફી પીવાથી વ્યક્તિ ઊંગથી જાગી જાએ છે. અને સાથે જ તે તમને ઉન્માદથી પણ સુરક્ષિત રાખશે. કૉફીમાં એંજાઇમ્સ હોય છે જેથી તે તમને તાકત આપે છે. કૉફીન ન્યૂરોનથી સુરક્ષિત રાખે છે અને શરીરના મિસ્ફોલ્ડર પ્રોટિનથી પણ લડવામાં મદદ રૂપ થાય છે.
ડિપરેશન થાય છે દૂર
હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના એક સર્વે મુજબ કોફિન ડિપરેશનને દૂર કરવામાં મદદ રૂપ થાય છે. ફૉફીથી આપઘાતના જોખમ કમ થઈ જાએ છે. સર્વે મુજબ જે મહિલાઓ દિવસમાં ચાર બાર કે પછી વધારે કૉફીનો સેવન કરે છે તો તેમા ડિપરેશનનો ખતરો 20 ટકા કમ થઈ જાએ છે. માહિતી મુજબ ડૉ દિવસમાં 20-38 ગ્રામ ફાઈબર લેવાની સલાહ આપે છે, જેને કૉફી પૂરા પાડી શકે છે.
ગંભીર રોગોનું જોખમ થશે ઓછુ
દિવસમાં ચાર કપ કોફી પીવાથી ગંભીર રોગોનું જોખમ ઘટી જાએ છે. સાલ 2015માં થયા એક સંશોધન મુજબ કૉફી ન્યુરલ ઇંફ્લેમેશનને ઘટાડે છે. જે ગંભીર રોગોનો વધારે છે. કૉફીમાં એવા તત્વો પણ હોય છે જેથી જાડા પણ કમ થાય છે સર્વે મુજબ કૉફી ત્રણ થી આગ્યાર ટકા સુધી મેટાબૉલિક રેટને બૂસ્ટ કરે છે.
Share your comments