Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રાત્રે નથી આવતી ઊંઘ, તો આ વસ્તુઓ ને કહો અલવિદા

ઘણ બધા લોકો એવા હોય છે. જે લોકોને ઉંધ નથી આવડતી, તેમા તમે પણ હોઈ શકો છો. રાત્રે સારી ઉંધ આવે તેના માટે લોકો શુ-શુ નથી કરતા, જાત-જાતનો પ્રયત્નો કરે છે. ક્યારે ઉંઘની દવા ખાએ છે તો ક્યારે ચોપડી વાંચે છે, તે પણ તે લોકોને સારી ઉંગ નથી આવતી.

ઘણ બધા લોકો એવા હોય છે. જે લોકોને ઉંધ નથી આવડતી, તેમા તમે પણ હોઈ શકો છો. રાત્રે સારી ઉંધ આવે તેના માટે લોકો શુ-શુ નથી કરતા, જાત-જાતનો પ્રયત્નો કરે છે. ક્યારે ઉંઘની દવા ખાએ છે તો ક્યારે ચોપડી વાંચે છે, તે પણ તે લોકોને સારી ઉંગ નથી આવતી.

ઘણ બધા લોકો એવા હોય છે. જે લોકોને ઉંધ નથી આવડતી, તેમા તમે પણ હોઈ શકો છો. રાત્રે સારી ઉંધ આવે તેના માટે લોકો શુ-શુ નથી કરતા, જાત-જાતનો પ્રયત્નો કરે છે. ક્યારે ઉંઘની દવા ખાએ છે તો ક્યારે ચોપડી વાંચે છે, તે પણ તે લોકોને સારી ઉંગ નથી આવતી. સારી ઉંઘ એટલે કે 8 કલાક સુધી સોવાનું, જેથી આમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, અમારે તન-મનને ઉર્જા મળે છે. આજે અમે તમને રાતે સારી ઉંઘ કેવી રીતે લઈ શકાય છે તેના વિષય બતાવીશુ,  

રાતમાં ક્યારે નથી ખાવું જોઈએ ચોકલેટ

રાતે સુતા ટાઇમ ચોકલેટ ક્યારે નથી ખાવી જોઈએ, કેમ કે ચોકલેટમાં કૈફીન અને ખાંડ હોય છે. કૈફિન તમારા હોર્મોનને તેજ કરે છે, જે તમને જગાવી રાખી શકે છે. એટલા માટે રાત્રે ચોકલેટ ન ખાવાની સલાહ અપાય છે.

સાંજે ડુંગળી- લસણ નથી ખાઓ

આમ તો ડુંગળી અને લસણના અનેક ફાયદા છે પરંતું તેને રાતમાં ભોજન લેવા હિતાવહ નથી. જો તમે તમારા રાતના ભોજનમાં લસણને રાખશે તો તમારી ઊંઘ ઉડી શકે છે. જો તમે રાત્રે સારી ઊંઘ ઈચ્છતા હોય તો લસણની માત્રા તમારા ભોજનમાં ઓછી રાખો

શુ તમે જાણો છો ? કે તમારી સૂવાની ટેવ દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

રાત્રે તળેલા જંક ફૂડને નથી ખાવું જોઈએ

રાત્રે ચાઈનીઝ, પાસ્તા અને ચાઉમીન જેવી વસ્તુઓને તમારા ભોજનમાં ન લેવી જોઈએ. આ બધી વસ્તુઓ રાત્રે પચવામાં ભારે પડે છે. ખાધેલું ન પચતા રાત્રે ઊંઘ આવતી નથી અને બેચેની અનુભવાય છે. રાત્રે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકનું સેવન કરો અને હાઈ ફેટ ભોજનને લંચમાં સામેલ કરો. રાત્રે હળવો ખોરાક લેવાથી સારી ઊંઘ આવે છે.

વાધારે થાકથી પણ નથી આવડતી ઉંઘ

દિવસભરના સતત પરિશ્રમ કર્યા બાદ તમને લાગે કે રાત્રે ખૂબ સરસ ઊંઘ આવી જશે પરંતું વાસ્તવિકતામાં ઊંઘ નથી આવતી. બેડ પર પડ્યા રહે છે અને છત પર ઘૂરતા રહે છે તો રૂમમાં આમથી તેમ ફર્યા કરે છે. ઊંઘ ન આવવાનું મહત્વનું કારણ રાત્રે લીધેલો ખોરાક છે. ત્યારે રાત્રે શું ખાવું તે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

રાત્રે નાસ્તા ક્યારે નથી કરતા

ઘણા લોકોને રાત્રે ભોજન લેવાના બદલે નાસ્તો કરવાનો શોખ હોય છે. કેટલાક એવા પણ હોય છે જે સૂતા પહેલા નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે. કોર્નફ્લેક્સ, મુસલી કે અન્ય પેકેટ્સ નાસ્તા જો તમે રાતમાં ખાતા હોવ તો આ આદત બદલી નાખો કેમ કે આ બધુ ખાવાથી તેને પચાવવામાં તકલીફ પડે છે અને રાત્રે ઊંઘ ન આવતી નથી. 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More