લગભગ દરેકના પેટ સમય સમય પર અસ્વસ્થ પેટ થાય છે, જેની સામાન્ય રીતે ચિંતા કરવાની જરૂર નથી, તે વાસ્તવિક પીડા હોઈ શકે છે. સદનસીબે, અસ્વસ્થ પેટ માટે સંખ્યાબંધ કુદરતી ઉપાયો છે જે તમારી પેટ દર્દથી છુટકારા અપાવામાં મદદ કરી શકે છે.
લગભગ દરેકના પેટ સમય સમય પર અસ્વસ્થ પેટ થાય છે, જેની સામાન્ય રીતે ચિંતા કરવાની જરૂર નથી, તે વાસ્તવિક પીડા હોઈ શકે છે. સદનસીબે, અસ્વસ્થ પેટ માટે સંખ્યાબંધ કુદરતી ઉપાયો છે જે તમારી પેટ દર્દથી છુટકારા અપાવામાં મદદ કરી શકે છે.
કેળાનો સેવન
પેટ દર્દથી નિજાત માટે કેળાનું સેવન કરવું જોઈએ. તે પેટ દર્દમાટે સૌથી સારૂ ઉપાય છે. ડૉ એપ્સટીન કહે છે કે, કેળા અસ્વસ્થ પેટને સ્વસ્થ કરવામાં સૌથી મોટું રોલ ભજવે છે. કેળા સામાન્ય રીતે પચી જાય છે.
મેથી દાણા
મેથીન દાણાનો સેવન પણ પેટ દર્દથી આરામ આપે છે. મેથી દાણાને શેખ્યા પછી તેને પીસી લો. એક ગ્લાસ ગર્મ પાણી લેવું અને તેમા એક ચમચી પાઉડર નાખી લો અને તેન સેવન કરે તેથી તમારા પેટ દર્દ ઠીક થઈ જશે. પણ કાળજી લો કે મેથી દાણાને વધારે રાંઘવામાં નથી આવું હોય અને પાણી પણ વધારે ગર્મના હોવું જોઈએ.
દાડમ
દાડમમાં મોટા પાચે ફાયદાકારક તત્વો હોય છે. દાડમ તમારા શરીરમાં લોઈની પૂરતીના સાથે જ ગેસથી પણ રક્ષણ આપે છે. દાડમમાં મળેળા ફાયદાકાર તત્વો ગેસને કારણે થતુ પેટ દર્દ પર નિયંત્રણ આપે છે.દાડમના દાણાને કાળા મીઠા સાથે લો, તેનાથી તમને રાહત મળશે.
આદુ
આદુ પેટના દુખાવાને મટાડે છે. આદુને ચામાં પીસી નાખવું અને તેને સારી રીતે ઉકળવા દો અને પછી દૂધ ઉમેરો. તેના સેવનથી દુખાવામાં રાહત મળે છે. એટલે કે આદુ વાળી ચા પીવાથી પેટથી દુખાવાથી રાહત મળે છે.
ફુદીના
ફુદીનાના પાન ચાવો અથવા 4 થી 5 પાંદડા એક કપ પાણી નાખીને ઉકાળો. પાણી હૂંફાળું થવા દો અને પછી વપરાશ કરો.આ ઉફયા કરવાથી પેટના દુખાવો મટી જાય છે કેમ કે ફુદીના ઠંડુ હોય છે.
લીંબુનો રસ
ઉનાળાના દિવસોમાં લીંબુના રસ પીવાથી ગર્મીથી રાહત મળે છે, પણ સાથે-સાથે તેના સેવન કરવાથી પેટના દુખાવા પણ દૂર થાય છે. એક કપ પાણીમાં લીંબુનો રસ નાખો. પછી તેમા કાળો મીંઠુ અને સફેદ મીંઠુ નાખીને સારી રીતે મિશ્ર કરો અને ત્યાર પછી તેના સેવન કરો. આ કરવાથી તમને પેટમાં થઈ રહ્યા દુખાવથી રાહત મળશે
Share your comments