Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ડાર્ક સર્કલથી થઈ ગયો છો પરેશાન, તો અપનાવો સરળ ઉપાય

ધૂલ-ધકડ, વધારે ફોન ચલાવુ કે પછી લૈપટૉપ કે કમ્પ્યુટરમાં કામ કરવાથી આખો લાલ થઈ જાય છે, જેના કારણે ચશ્મા લાગી જાય છે. આ ચશ્માને પહરી રાખવાથી કોઈક કોઈકને આંખાની નીચેલા ભાગમાં કાળશ પડી જાય છે, એટલે કે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેના સાથે જ તણાવ અને થાક પણ આંખોના નીચે ડાર્ક સર્કલના કારણ હોય છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ડાર્ક સર્કલ
ડાર્ક સર્કલ

ધૂલ-ધકડ, વધારે ફોન ચલાવુ કે પછી લૈપટૉપ કે કમ્પ્યુટરમાં કામ કરવાથી આખો લાલ થઈ જાય છે, જેના કારણે ચશ્મા લાગી જાય છે. આ ચશ્માને પહરી રાખવાથી કોઈક કોઈકને આંખાની નીચેલા ભાગમાં કાળશ પડી જાય છે, એટલે કે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેના સાથે જ તણાવ અને થાક પણ આંખોના નીચે ડાર્ક સર્કલના કારણ હોય છે.

ધૂલ-ધકડ, વધારે ફોન ચલાવુ કે પછી લૈપટૉપ કે કમ્પ્યુટરમાં કામ કરવાથી આખો લાલ થઈ જાય છે, જેના કારણે ચશ્મા લાગી જાય છે. આ ચશ્માને પહરી રાખવાથી કોઈક કોઈકને આંખાની નીચેલા ભાગમાં કાળશ પડી જાય છે, એટલે કે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેના સાથે જ તણાવ અને થાક પણ આંખોના નીચે ડાર્ક સર્કલના કારણ હોય છે. આપણી આંખોના નીચે ડાર્ડ સર્કલ એટલા માટે થઈ જાય છે, કેમ કે આપણી આંખના નીચની જે ત્વચા હોય છે. તે ખૂબજ નબળી હોય છે.

ડાર્ક સર્કલથી શુ થાય છે

ડાર્ક સર્કલના કારણ લોહીના પ્રવાહની સ્થિરતા અથવા ભેજની ખોટ વધી જાય છે, જેના કારણે આંખની નીચેની ત્વચા ખરાબ થઈ જાય છે.ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે લાલ ટમેટાંનો ઉપયોગ કરી શકો છો. તે તમારી આંખો હેઠળના ડાર્ક સર્કલોમાંથી છુટકારો અપાવશે.કેમ કે ત્વચાના રંગને સાફ કરવા માટે ટામેટા એક મહાન કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેમાં હાજર વિટામિન-સી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણધર્મો આંખો હેઠળના ડાર્ક સર્કલને દૂર કરે છે અને લાઈકોપીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે.

 ટમેટા અને બટાટા લગાડો

આંખોના નીચેની ત્વચા પર બટાટા અને ટામેટાના પેસ્ટ 15 દિવસ સુધી લગાવાથી ડાર્ડ સર્કલ મટી જાય છે.કેમ કે તે બન્ને શાકભાજીઓમાં ખાધું હોય છે.બન્નેના પેસ્ટ બનાવા મિક્સરમાં ટમેટા અને બટાટાના પેસ્ટ બનાવીલો. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આંખોની નીચે હાજર ડાર્ક સર્કલ પર લગાવ્યા પછી અડધો કલાક સૂકાયા બાદ ચહેરો ધોઈ લો.

ટમેટા સાથે લીંબુ

ટમેટાની જેમ લીંબુ પણ બ્લીચિંગ એજન્ટ છે. ટમેટા અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો અને ડાર્ક સર્કલ પર લગાવો. આંખો હેઠળના વિસ્તારને 15 મિનિટ સુધી હળવા હાથથી માલિશ કરો અને પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. આને 15 દિવસ સુધી દરરોજ કરો.

 ટમેટા સાથે એલોવેરા

ટામેટા ત્વચાના રંગને સાફ કરે છે અને એલોવેરા તેને હાઇડ્રેટ કરે છે. ટોમેટાનો જ્યુસ અને એલોવેરા જેલ એક વાટકીમાં મિક્સ કરીને તેમના પેસ્ટ તૈયાર કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો, આને પણ 15થી 20 દિવસ સુધી તમે દરરોજ કરી શકો છો. .

ટમેટા સાથે, કાકડી અને ફૂદીનો

સૌ પ્રથમ, ટમેટાંની સાથે ફુદીનાના પાન અને કાકડીને ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંખોની નીચે લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. તે પછી પાણીથી ધોઈ લો આને દરરોજ 30 દિવસ સુધી કરવાથી તમને ડાર્ક સર્કલથી રાહત મળશે.

Related Topics

Dark Circle Solutions Face

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More