Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રસી લીધા પછી થાય છે થાક, તો વસ્તુઓના કરો સેવન

કોરોનાના કારણે ભારતમાં બીજી લહરથી જે તબાહી થઈ છે તેને કોઈ નથી ભુલી શકે.પણ હવે જેમકે બધાને ખબર છે કે કોરાનાની વૈક્સીન આવી ગઈ છે અને લોકો તેને લઈ પણ રહ્યા છે. આ વૈક્સીનની વાત કરીએ તો તેને લેતા પછી લોકોને થાક અનુભવે છે.

કોરોનાના કારણે ભારતમાં બીજી લહરથી જે તબાહી થઈ છે તેને કોઈ નથી ભુલી શકે.પણ હવે જેમકે બધાને ખબર છે કે કોરાનાની વૈક્સીન આવી ગઈ છે અને લોકો તેને લઈ પણ રહ્યા છે. આ વૈક્સીનની વાત કરીએ તો તેને લેતા પછી લોકોને થાક અનુભવે છે.

કોરોનાના કારણે ભારતમાં બીજી લહરથી જે તબાહી થઈ છે તેને કોઈ નથી ભુલી શકે.પણ હવે જેમકે બધાને ખબર છે કે કોરાનાની વૈક્સીન આવી ગઈ છે અને લોકો તેને લઈ પણ રહ્યા છે. આ વૈક્સીનની વાત કરીએ તો તેને લેતા પછી લોકોને થાક અનુભવે છે. એજ થાકને દૂક કેવી રીતે કરી શક્યા છે તેના વિષયમાં આજે અમે તમને બતાવીશુ.આજે અમે તમને બાતાવીશ કે રસી લેવા પછી તમને શુ-શુ ખાવુ જોઈએ જેથી તમે થાક નથી અનુભવશે પરંતુ ત્યા એ જાણવું જરૂરી છે કે વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરદાર છે.આથી સૌએ વેક્સીન લગાવવી જરૂરી છે

લીલી શાકભાજી

લીલી શાકભાજી પોતાના શરીર માટે હમેશાથી જ ફાયદાકારક રહી છે. કેમ કે તેમાં વિટામીન સી, ફોલેટ, પ્રોવિટામિન એક કેરોટેનોઈડ્સ, મેંગ્નીઝ અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. લીલી શાકભાજીમાં આવેલા આ પોષક તત્વો વ્યક્તિની પાચન ક્રિયાને બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી વ્યક્તિને થાક ઓછો લાગે છે. આથી કોરોનાની વેક્સીન લગાવ્યા પછી તમારા ડાયેટમાં લીલા શાકભાજી ઉમેરવા જોઈએ.

આદુ

અમે લોકો નાનપણથી જ તે સાંભળતા આવ્યા છીએ કે આદુની ચા પીવાથી થાક ઉતરે છે. એટલે રસી લાગ્યા પછી આદુનો સેવન કરવું જોઈએ. કેમ કે આદુમાં ઘણા ઔષધિયા ગુણ મળી આવે છે. તેમા મળેલો એમિનો એસીડ અને મહત્વના ઈન્ઝાઈમ મગઝને શાંત રાખે છે અને થાકને દૂર કરે છે અને સોજાને પણ ઓછા રાખવામાં મદદ કરે છે.

હળદર

હળદરમાં એંટીબાઈઓટીક ગુણધર્મો મળેલા આવે છે અને હળદર તો એક એવી ઔષધી છે જે આમારા ધરના રસોડમાં હોય છે. હળદર એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફેમેટરી, એનાલ્ઝેમિક, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલના ગુણોથી ભરપૂર હોય છે. રસી લીધા પછી હળદર વાળા દૂદ પીવાનું સારૂ રહેશે.

હાઈડરેડ

રસી લીધા પછી પોતાના શરીરને હાઈડરેડ રાખવાનુ બહુ આવશયક છે. તેના માટે પાની ભળેલો ફ્રુટનો સેવન કરવું જોઈએ. જેમ કે કલિંગર,ટેટી,કાકડી અને સંતરા ખાઈ શકો છો. શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાની પીવો. ખાતરી રહે કે શરીરમાં પાનીની અછત નથી થવી જોઈએ. કેમ કે જે તમે હાઈડરેડ રહેશે તો તમને થાક નથી અનુભશે

નોટ: આ લેખ નિષાણતોની રાયથી લખવામાં આવ્યુ છે.પરંતુ તમે પણ ખાતરી કરી લેશે અને આ બધુ કરવા થી પહેલા પોતના ડૉક્ટરથી પૂછી લેજો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More