આજકાલના જીવન પદ્ધતિમાં લોકોને નાની-નાની વાત પર ચિંતા થવા માંડે છે.તેના કારણે શરીરિક શક્તિ નબળી પડવું અને બીમારી થવા માંડે છે, જેથી તમારી ઉમ્ર નાની થઈ જાય છે. જે આપણી લાઈફસ્ટાઈલ સારી હોય તો આપણી ઉમ્ર વધી શકે તેમ છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે માને છે ઉમ્ર જેનેટિકના આધારે હોય છે.
આજકાલના જીવન પદ્ધતિમાં લોકોને નાની-નાની વાત પર ચિંતા થવા માંડે છે.તેના કારણે શરીરિક શક્તિ નબળી પડવું અને બીમારી થવા માંડે છે, જેથી તમારી ઉમ્ર નાની થઈ જાય છે. જે આપણી લાઈફસ્ટાઈલ સારી હોય તો આપણી ઉમ્ર વધી શકે તેમ છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે માને છે ઉમ્ર જેનેટિકના આધારે હોય છે. જેમ કે તમારા માતા-પિતાની ઉમ્ર 100 વર્ષની છે તો તમારી પણ 100 વર્ષ જ હશે, પણ એ વાત સાચી નથી. આપણી ઉમ્ર આપણા લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પર આધારિત હોય છે. એટલે જે તમે પણ પોતાની ઉમ્ર વધારવા માંગો છો તો તમને પોતાનુ ખાણી પીણી પર ક્રંટ્રોલ કરવું પડશે. આજે અમે તમને તમારી ઉમ્ર કેવી રીતે વધી શકે છે તેના વિષેમાં બતાવીશું. એક હેલ્દી લાઈફસ્ટાઈલ માટે તમને શુ-શુ ખાવી જોઈએ આના વિષે અમે તમને આ લેખમાં બતાવીશું.
પૂરતી ઊંઘ
સામાન્ય રીતે એક માણસને 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ. જે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તમારી ઉમ્ર ઓછી થઈ શકે છે. એટલે તમે તમારી ઉમૅ વધારવા માટે પૂરતી ઉંઘ લો અને સાથે જ પોતાના ઉઁઘવાનો અને ઉઠવાનો સમય પણ નક્કી કરી લેજો.
વઘુ કેલરી શરીર માટે ઘાતક
વધુ કેલી વાળો ભોજનથી દૂરી બનાવીને રાખજો. જો તમે વર્કઆઉટ કરીને કેલરી બર્ન કરી રહ્યા છો અથવા ઓછી કેલરીયુક્ત ભોજન કરો છો, તો તમે અધિક ઉંમ્ર સુધી સ્વસ્થ રહી શકો છો અને લાંબુ જીવન જીવી શકો છો.
એલ્કોહોલ અને ધુમ્રપાનથી દૂરી
લાંબુ જીવન જીવવા માટે તમારે કેફીન અને દારૂથી દૂર રહેવું જોઈએ. ચા અને કોફીમાં નિકોટીન તથા કેફીન જેવા પદાર્થ રહેલા હોય છે. દારૂના વધુ પડતા સેવનથી કિડની પર અસર થઈ શકે છે અને તમે બીમાર પડી શકો છો. સાથે જ ઘુમ્રપાનથી પણ દૂરી બનાવીને રાખજો, કેમ કે ધુમ્રપાન કરવાથી તમારા ફેફસા ખરાબ થઈ શકે છે, જેથી તમને સ્વાસ લેવામાં તકલીફ થાશે.
તણાવના અનુભવો
દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ હોય છે. આ પ્રકારની પરિસ્થિતિને મેનેજ કરતા શીખો અને સ્ટ્રેસ ફ્રી રહો. લાંબુ જીવન જીવવા માટે સ્ટ્રેસ ફ્રી રહેવું જરૂરી છે.
એક્ટિવ રહો
હંમેશા એક્ટિવ રહો. શારીરિક રીતે એક્ટિવ રહશે, તો શરીરનું તમામ અંગ સ્વસ્થ અને મજબૂત રહેશે. જેનાથી તમને યોગ્ય ઊંઘ આવશે અને સ્ટ્રેસ ફ્રી પણ અનુભવશે.
હંમેશા ખુશ રહો
દરેક વ્યક્તિના શારીરિક રીતે સ્વસ્થ હોવાની સાથે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. આ કારણોસર હંમેશા ખુશ રહો. સોશિયલી એક્ટિવ રહો અને વાતચીત કરતા રહો.
Share your comments