Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પપૈયાં ખાવાથી જવાન અને ઘરડા બન્ને વયજૂથના લોકોને થાય છે આ ફાયદા

પપૈયું એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પપૈયામાં ઓક્સિડેટસ વધુ પ્રમાણમાં હોય છે તેથી અનેક રોગોને વધતા રોકવામાં મદદરૂપ બને છે અને તેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યુ છે કે પપૈયામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે. ઘણા રોગ સામે રક્ષણ મેળવવા માટે વિટામિન C વધારે મદદરૂપ થાય છે આ ઉપરાંત પેટને પણ સ્વસ્થ રાખે છે. તો આજે આપણે ચર્ચા કરીશુ કે પપૈયું ખાવાથી શું ફાયદા થાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Eating papaya benefits
Eating papaya benefits

પપૈયુંસ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પપૈયામાં ઓક્સિડેટસ વધુ પ્રમાણમાં હોય છે તેથી અનેક રોગોને વધતા રોકવામાં મદદરૂપ બને છે અને તેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યુ છે કે પપૈયામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે. ઘણા રોગ સામે રક્ષણ મેળવવા માટે વિટામિન C  વધારે મદદરૂપ થાય છે આ ઉપરાંત પેટને પણ સ્વસ્થ રાખે છે. તો આજે આપણે ચર્ચા કરીશુ કે પપૈયું ખાવાથી શું ફાયદા થાય છે

પપૈયું ખાવાથી થતા ફાયદા

  • પપૈયામાં એવા વિટામીન રહેલ છે કે જેના કારણે ઉમર આધારીત થતા રોગોમાં રાહત મેળવી શકાય છે.
  • પપૈયામાં જોવા મળતું એન્ટીઓક્સિડેન્ટ ઝેક્સાન્થિન હાનિકારક વાદળી પ્રકાશ કિરણોને ફિલ્ટર કરે છે આવી સ્થિતિમાં આંખોને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
  • પપૈયાનું સેવન કરવાથી વય સંબંધિત અન્ય ઘણી પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયાનું સેવન સારો વિકલ્પ બની શકે છે
  • પપૈયામાં હાજર લાઇકોપીન સંયોજન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે તે એવા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે જે કેન્સરની સારવાર લઈ રહ્યા છે
  • જર્નલ કેન્સર એપિડેમિયોલોજી એન્ડ પ્રિવેન્શન બાયોમાર્કર્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ બીટા કેરોટીનથી ભરપૂર આહાર યુવાનોને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપી શકે છે.

નોંધ- પ્રેગ્નેટ મહિલાઓએ ડોક્ટરની સલાહ લઇને પપૈયુ ખાવું જોઈએ

આ પણ વાંચો - વરસાદના મૌસમમાં આ વસ્તુઓનું સેવન કરવાથી વધે છે ઈમ્યુનિટી

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More