Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તુલસી-હળદરનો ઉકાળો પીવો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ

ચોમાસાના ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તેના કારણે સંક્રમણનુ જોખવ વધી જાય છે. એટલે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની જરૂર હોય છે તેના માટે હેલ્દી ફૂડ અને ડ્રિંક્સનો સેવન કરવુ જોઈએ. તેમનામાંથી એક છે હળદર અને તુલસીનો ઉકાળો, જેના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઝડપતી વધારો થાય છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
હળદર
હળદર

ચોમાસાના ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તેના કારણે સંક્રમણનુ જોખવ વધી જાય છે. એટલે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની જરૂર હોય છે તેના માટે હેલ્દી ફૂડ અને ડ્રિંક્સનો સેવન કરવુ જોઈએ. તેમનામાંથી એક છે હળદર અને તુલસીનો ઉકાળો, જેના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઝડપતી વધારો થાય છે.

તુસલીને આપણા હિંદુ ધર્મમા બહુ પવિત્ર માનવામાં આવે છે. ભારત અને વિશ્વના દરેક હિંદુ પરિવારમાં એક તુલસીનો છોડ તો હોય જ છે, તુલસીની અમે લોકો પૂજા કરે છે, પણ તેના ધાર્મિક મહત્વના સાથે -સાથે તેના આર્યુવેદિક મહત્વ પણ છે, જેની પણ કદાચ બધાને ખબર હશે. અમે આજે પોતાના સ્વસ્થના લેખમાં તુલસીના વિષયમાં જ વાત કરવા વાળા છીએ. જેમ કે તમને ખબર છે કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જે પોતાના સાથે કેટલાક બેક્ટેરિયા અને બીમારિયા લઈને આવી છે.

ચોમાસામાં નબળી થાય છે રોગ પ્રતિકારક શક્તિ  

ચોમાસાના ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તેના કારણે સંક્રમણનુ જોખવ વધી જાય છે. એટલે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની જરૂર હોય છે તેના માટે હેલ્દી ફૂડ અને ડ્રિંક્સનો સેવન કરવુ જોઈએ. તેમનામાંથી એક છે હળદર અને તુલસીનો ઉકાળો, જેના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં ઝડપતી વધારો થાય છે. તે તમને સર્દી-ખાસી અને ગળાના ખરાસની સમસ્યાથી આરામ આપશે., કેમ કે તુલસી અને હળદરમાં ઔષધીયા ગુણોનો ભંડાર છે.  

કેવી રીતે બનાવાનુ ઉકાળા

તુલસી અને હળદરના ઉકાળા બનાવા માટે સૌથી પહેલા. 8થી 10 તુલસીના પાનદડા,અડધી ચમચી હળદર 3થી 4 લવિંગ, 2થી 3 ચમચી મધ, 1થી 2 તજની સ્ટીક એક બાજુ મુકી દો, ત્યાર પછી એક પેનમા પાણી ગરમ કરવા માટે ગૈસ પર મુકી દો, પાણી જ્યારે ઉકળી જાય, ત્યારે તેમા તુલસીના પાંદડા, હળદર,લવિંગ, અને તજ ઉમેરીને તેને ધીમી આંચ પર ઉકળી દો. ત્રીસ મીનટ સુધી ઉકાળયા પછી, તેને ગાળી લો અને ઠંડા થવા દો, ઠંડા થયા પછી તેના સેવન કરો, તમે ઇચ્છો તો તેમા મઘ પણ ઉમેરી શકો છો.

તુલસીનો ઉકાળો પીવાના ફાયદા

 તુલસી અને હળદરનો ઉકાળો પીવાથી સર્દી-ખાંસી અને ગળામાં ખરાશથી રાહત મળે છે.ડાયાબિટીસના દર્દીઓને તુલસીનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે, તેનાથી શુગર લેવલ નિયંત્રિત રહે છે.નિયમિતરૂપે તુલસીનો ઉકાળો પીવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉકાળાનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ડાયેરિયાની સમસ્યાથી રાહત મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More