દરેક વ્યક્તિએ શુગર કંટ્રોલમાં રાખવું આવશ્યક છે. હાલ સતત ભાગતી-દોડતી જિંદગી બની ગઈ છે. કોઈને કામનો સ્ટ્રેસ છે તો કોઈને કામ નથી મળતુ એનો સ્ટ્રેસ છે. કોઈને પ્રેમનો સ્ટ્રેસ છે તો કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી છે એના કારણે સતત દુઃખ અનુભવી રહ્યો છે. આ સ્થિતિ તમારા શરીર પર ગંભીર અસર કરે છે.
આ મસાલાઓમાં તજ, હળદર, મેથી, જીરું અને વરિયાળી વગેરેનો સમાવેશ થાય છે. ડાયાબિટીસના દર્દી માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય હોવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં કયા મસાલાનો સમાવેશ કરી શકો છો અને તે ડાયાબિટીસના દર્દી માટે શા માટે ફાયદાકારક છે.
- વરિયાળીમાં જોવા મળતું એનિથોલ નામનું તત્વ શરીરમાં અનેક બળતરા કરનારા એજન્ટોને રોકે છે. વરિયાળીના બીજમાં સ્વસ્થ એન્ઝાઇમ હોય છે જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે વરિયાળીનું સેવન કરી શકો છો.
- જીરું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરી શકો છો
- ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ જ સારું છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો બીજા દિવસે તેને ગાળીને આ પાણી પીવો.
- ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ જ સારું છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો બીજા દિવસે તેને ગાળીને આ પાણી પીવો.
Share your comments