Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શુ તમે જાણો છો કે કેળા ખાવાથી જીવનની 13 મીનીટ વધી જાય છે

ઘણા બધા ખોરાક એવા છે કે જેને ખાવાથી આપણી જીવનની ક્ષણો વધે છે તેમાથી આજે અમુક એવા ફળોની વાત કરીશુ કે જે ખાવાથી આપણે કેટલુ જીવન જીવી શકીયે છીએ અને કેટલાક ફળો એવા પણ છે કે જેને ખાવાથી જીવનની ક્ષણો ઘટે પણ છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ ખાવાથી કેટલી ક્ષણો વધે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Fruits
Fruits

ઘણા બધા ખોરાક એવા છે કે જેને ખાવાથી આપણી જીવનની ક્ષણો વધે છે તેમાથી આજે અમુક એવા ફળોની વાત કરીશુ કે જે ખાવાથી આપણે કેટલુ જીવન જીવી શકીયે છીએ અને કેટલાક ફળો એવા પણ છે કે જેને ખાવાથી જીવનની ક્ષણો ઘટે પણ છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ ખાવાથી કેટલી ક્ષણો વધે છે.

કેળા-ટામેટા

  • કેળા ખાવાથી 5 મિનિટ વધે છે
  • ટામેટા ખાવાથી 5 મિનિટ વધે છે.
  • સાલ્મોન માછલી ખાવાથી 16 મિનિટનું આયુષ્ય વધે છે
  • પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓછું ખાવું કે ન ખાવું વધારે સારું રહેશે.
Almonds
Almonds

બદામ

  • ધ સનના અહેવાલ અનુસાર, બદામ ખાવાથી તમારું જીવન 26 મિનિટ વધે છે.
  • રોજ બદામ ખાવાથી તમારા જીવનના દિવસો વધી શકે છે.
  • પીનટ બટર અને જામ સેન્ડવીચ પણ વ્યક્તિની ઉંમર અડધા કલાકથી વધુ વધારે છે.

હોટડોગ

  • નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ તંદુરસ્ત જીવનશૈલી અને જીવનની લંબાઈ પર આધારિત છે.
  • જીવનના દિવસો પર ખાણી -પીણીની અસર જાણવા માટે વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ પર આ સંશોધન કર્યું.
  • અભ્યાસના તારણો કહે છે કે અમેરિકામાં પ્રોસેસ્ડ માંસ ખાનારા લોકોની સરેરાશ ઉંમર 45 મિનિટ ઘટી રહી છે.
  • હોટડોગ સેન્ડવીચમાં 61 ગ્રામ પ્રોસેસ્ડ માંસ હોય, તો તે ખાવાથી વ્યક્તિનું જીવન 27 મિનિટ ઘટી શકે છે.
Pizza
Pizza

ફાસ્ટ ફૂડ-સોફ્ટ ડ્રિંક્સ

  • પીઝાની એક સ્લાઇસ ખાવાથી 04 મિનિટ અને સોફ્ટ ડ્રિંક પીવાથી 8 મિનિટ જીવનની ઓછી થાય છે.
  • બર્ગર, પ્રોસેસ્ડ માંસ પણ આયુષ્યને મોટા પ્રમાણમાં ઘટાડે છે. તેથી, તેમને ખાવાનું ટાળવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More