કોરોના કાળમાં જે સૌથી વધારે ઉપયોગમાં લોકો લઈ રહ્યા છે તે છે લવિંગ.કેમ કે લવિંગ અને દાળચીનીનો ઉકાળા પીવાથી આમારી રોગ પ્રચતિકારક શક્તિમાં વધારો થાય છે. જેમ કે તેમને ખબર તો છે જ કે લવિંગ આમારા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે..પર તમને ખબર છે લવિંગનો ઉપયોગ ક્યારે કરવું જોઈએ..નથી ચાલો અમે તમને બતાવીશુ. દરેક ઘરના રસોડામા મળથી લવિંગ આમારા જમવાનુનો સ્વાદ તો વધારે છે સાથે જ તે ઔષધિય ગુણોથી પણ ભરપુર હોય છે.
રાત્રે સુતા પહેલા ખાવો લવિંગના બે દાણ
ઔષધિયો ગુણથી ભરપુર લવિંગના રાતમાંસુતા પહેલા બે દાણ ખાવાથી કબજિયાત, પેટમા દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.રાતમાં લવિંગના બે દાણા ચાવી-ચાવીને ખાઓ અને પછી એ ગ્લાસ ગરમ પાણી પી લો. તમને ખબર છે લવિંગમાં ફૉસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયર્ન સહિત કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે.આ સાથે જ લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે.
દાંતોના દુખાવથી મળશે રાહત
જો દાંતમાં દુખાવાની સમસ્યા સર્જાય અથવા તો દાંતોમાં સડો લાગી ગયો હોય તો પણ રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ સારી રીતે ચાવી ચાવીને ખાઓ. ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો. લવિંગ ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. તેના સેવનથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે
જો તમને મોંઢામાંથી દૂર્ગંધ આવવાની પરેશાની છે તો રાત્રે સૂતાં પહેલા લવિંગ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ગળા સંબંધિત કોઇ સમસ્યા જેમ કે, ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, ગળુ બેસી ગયું હોય, ગળુ ખરાબ હોય. આ તમામ સમસ્યાઓને પણ લવિંગ દૂર કરી શકે છે. રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ ખાઓ અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો.
Share your comments