જ્યારે તમે બ્રશ નથી કરતા ત્યારે બીજા લોકો તમારા મોઢામાથી આવતી દુર્ધંધના કારણે તમારાથી દૂર ભાગે છે, પણ તેનો કારણ સિર્ફ બ્રશ કરવાનુ નથી થથુ, તેના બીજા પણ કારણ હોય છે અને તે હોય છે
જ્યારે તમે બ્રશ નથી કરતા ત્યારે બીજા લોકો તમારા મોઢામાથી આવતી દુર્ધંધના કારણે તમારાથી દૂર ભાગે છે, પણ તેનો કારણ સિર્ફ બ્રશ કરવાનુ નથી થથુ, તેના બીજા પણ કારણ હોય છે અને તે હોય છે તમારા ખાવા-પીવાની ટેવ, ક્યારે-ક્યારે તમે એવા જમવાનુ પણ જમીલો છો જેના કારણે તમારા મોઢામાંથી બાંસ આવે છે. આજે અમે તમને એવા જ વસ્તુઓના વિષયમાં બતાવીશુ જેના કારણે તમારા મોઢામાંથી બાસ આવે છે અને સાથે જ તમારા દાંત પણ સડી જાય છે.
ગુટકા,પાન મસાલા
ગુટકા અને પાન મસલા જેટલા તમારા શરીર માટે હાનિકારક છે, તેટલા જ તે તમારા દાંત માટે પણ હાનિકારક છે. તે ખાવાથી તમારા દાંત ખરાબ થઈ જશે અને એક દિવસ એવો આવશે જ્યારે તે ભરભરાઈને ગિરી જશે. તેની સાથે જ ગુટકા અને પાન મસાલા તમારા શરીરનો શુ કરશે તેથી તો તમે તદ્દન વાકીફ છો.
શુગર અને કેંડી
શુગર કેંડીના કારણે મોઢામાં હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. કોઈ પણ જમવાનુંમાં ઉપરથી સુગર નાખવાથી સ્વાસ્થ અને દાંતોને નુકસાન થાય છે. ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સમાં નેચરલ રીતે ઉપસ્થિત મીઠાંસમાં ફાઈબર અને મિનરલ્સ હોય છે જે શરીરની માટે ફાયદાકારક હોય છે પણ જે તમે તેના ઊપર અલગથી ખાંડ ઉમેરશે તો તે તમારા માટે હાનિકારક સાબિત થશે.કેંડી કેવિટી સાથે મોઢાની ગંદકી પણ વધારવાનું કામ કરે છે જે લોકો ખૂબ મીઠું ખાય છે તે લોકોમા મોટાપાચે જબડાની બીમારી જોવા મળે છે.
સોફ્ટ ડ્રીંક કે પછી ડાઈટ સોડા
સોફ્ટ ડ્રીંક અને ડાઇટ સોડા કે પછી બીજી કોઈ પણ મીઠી ડ્રીંક દાંત માટે હાનિકારક હોય છે. સાથે જ તેના સેવનથી કાર્ડિયોવાસ્કુલર ડિસિઝ, મોટાપ, ઇન્સ્યુલિન રેઝિસ્ટેન્સ પણ થાય છે. આ ડ્રિંક્સમા જે એસિડ આવે છે તેથી દાંતોમાં ચોક્કસ કેવિટીની સમસ્યા થઈ શકે છે અને દાંતોમાં બેક્ટેરિયા પણ જામી જાય છે. આ ડ્રિંક્સના એસિડ શરીરની અંદર પણ એસિડની માત્રા વધારે છે.
ફ્રૂટ જ્યુસ
ફ્રૂટ જ્યુસ 100 ટકા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે પરંતુ મોટા પ્રમાણમાં પીવાથી તે દાંતોને નુકસાન પહોંચાડી શકે છે. ફ્રૂટ જ્યૂસમાં પણ કેટલીક માત્રામાં એસિડ હોય છે જે ટૂથ એનામેલ માટે હાનિકારક થઈ શકે છે.
આલ્કોહોલ
શુગરવાળા આલ્કોહોલિક ડ્રિંક દાંતો માટે સારા નથી હોતા, તેના કારણે ઓરલ કેન્સર થવાનું જોખમ હોય છે. આલ્કોહોલના કારણે મોઢું સુકાવા લાગે છે અને મોઢામાં બેક્ટેરિયા બનવા લાગે છે. મોટા ભાગે આલ્કોહોલના કારણે દાંતોની દેખરેખ પણ વધારે કરવી પડે છે. જો તમે આલ્કોહોલનું સેવન કરો છો તો તેની માત્રા સીમિત કરી દો.
Share your comments