જ્યારે અમે લોકો નાના હતા ત્યારથી જ અમે લોકો તે સાંભળતા આવ્યા છીએ કે બાદામ ખાવાથી યાદશક્તિ વધે છે અને તે આમારા શરીરમાં આયરનની માત્રા પૂરી પાડે છે. પણ તમને ક્યારે વિચાર્યુ છે કે જે આમારા શરીરમાં આયરનની માત્રા ઓછી થઈ જશે તે શુ થાય.
જ્યારે અમે લોકો નાના હતા ત્યારથી જ અમે લોકો તે સાંભળતા આવ્યા છીએ કે બાદામ ખાવાથી યાદશક્તિ વધે છે અને તે આમારા શરીરમાં આયરનની માત્રા પૂરી પાડે છે. પણ તમને ક્યારે વિચાર્યુ છે કે જે આમારા શરીરમાં આયરનની માત્રા ઓછી થઈ જશે તે શુ થાય. આયરનની માત્રા ઓછી થવાથી આમારો શરીર અનેમિયાનો શિકાર બની શકે છે અને તેથી શરીરમાં હિમાગ્લોબિનની અછત થઈ શકે છે. હિમાગ્લોબિન એટલે કે આયરન આમારા શરીરના બધા કોશિકાઓ સુધી ઓક્સીજન પહુંચાડે છે,
જે શરીરના અંગોને ઓક્સીજન નથી મળે તો આમારા શરીર પર તેના માઠો અસર થઈ શકે છે. જે શરીરનાં અંગો સુધી ઓક્સીજન પહુંચવામાં ખલલ પડે છે તો શરીરને અનકે ગંભીર રોગો ઘેરી લે છે. એટલે ખોરાકમાં આયરનની માત્રા વધારે હોવી જોઈએ. શરીરમાં આયરનની માત્રા વધારવા માટે નોનવેજ, સીફૂડ, લીલા પતત્વાળા શાકભાજી અને ડ્રાય ફ્રૂટ ખાઈ શક્યા છે. આવા પર્ધાતોથી શરીરમા આયરનની માત્રામાં વઘારો થાય છે.એટલે આજે અમે તમને એવા ચાર ડ્રાય ફ્રુટના વિષયમાં બતાવીશુ જેથી શરીરને પોષક તત્વો મળે છે.
અખરોટ
મગજને તેજ કરવા માટે અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. અલબત્ત, અખરોટના કારણે હિમોગ્લોબીનની ઉણપ પણ દૂર થાય છે. દરરોજ એક મુઠી અખરોટનું સેવન કરો તો શરીરને લગભગ 0.82 મિ.ગ્રામ આયર્ન મળે છે.
મગફળી
આમ તો મગફળી ડ્રાય ફુટની કેટેગરીમાં આવતી નથી, પરંતુ મગફળીમાં પણ આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકે છે. જેથી તેને પણ ખોરાકમાં સામેલ કરવી જોઈએ.
બાદામ
જો તો સવારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો રક્તની ઉણપની સમસ્યાને દૂર કરી શકાય છે. એક મુઠ્ઠી બદામમાં લગભગ 1.05 ગ્રામ આયર્ન હોય છે. જે એક દિવસમાં શરીરની જરૂરત પૂર્ણ કરે છે. જેથી તમારી ડાયટમાં બદામને સામેલ કરવી જોઇએ.
પિસ્તા
મીઠાઈની સ્વાદ અને સુંદરતા વધારવા માટે પિસ્તાનો ઉપયોગ થતો આવ્યો છે. અલબત્ત, પિસ્તા આયર્નથી ભરપૂર હોય છે. જો શરીરમાં આયર્નની ઉણપ ઉભી થાય તો પિસ્તા ખાવાથી રાહત મળે છે. તમે રોજ એક મુઠ્ઠી પિસ્તા ખાવ તો શરીરને 1.11 મિલીગ્રામ આયર્ન મળે છે.
Share your comments