અમુક લોકો સ્વાસ્થ્ય જીવન જાલવા માટે બહુ મોટા-મોટા ઉપાયો કરે છે..આજે અમે તમને જીવન અને શરીર ને સ્વાસ્થ કેવી રીતે રાખી શકાય છે એના વિષય બતાવીશુ આજે હું તમને વરિયાળીના સેવનથી થવા વાળા ફાયદા બતાવીશુ.
વરિયાળીના સેવનથી થવા વાળા ફાયદાઓ
મુખવાસન: જમવાનું જમ્યા પછી મુખવાસના રૂપમાં વરિયાળીનો સેવન કરવાથી એસીડીટીની સમસ્યા ક્યારે નંહિ થાયે.
યાદશક્તિ: વરિયાળીના સેવન કરવાથી સૌથી મોટો ફાયદો મેમરીને થાય છે.વરિયાળી યાદશક્તિ વધારવાના કામ કરે છે. એટલે, વિધ્ધાર્થીઓ ઔર વડીલો એના સેવા કરવું જોઈએ. તેમાં ઘણા ખનિજો સમાયેલ છે, જેમ કે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ.
મહિલાઓ માટે કારગર: માસિકધર્મના સમયમાં વરિયાળીના સેવન કરવાથી મોટુ ફાયદો થાય છે. વરિયાળી માસિકધર્મના સમય થવા વાળા દર્દથી મહિલાઓ ને આરામ આપે છે અને મહિલાઓનો હાર્મોન પણ સારૂ રહે છે.
આંખોની રોશની: વરિયાળીના સેવનથી આખોંની રોશનીમાં સુધાર થાય છે..તમે ઇચ્છતા હોય તો એને સુગર કેંડીને સાથે પણ લઈ શકો છો.
લોઈ થાય છે સાફ- વરિયળીના સેવન કરવાથી લોઈ સાફ થાય છે. વરિયાળીને સવારે ખાલી પેટ ખાવુ જોઈએ.ઉનાળામાં તેની સેવન કરવાથી પેટને રાહત મળે છે.
ખાંડ સાથે સેવન: જે તમે વરિયાળીનો સેવન ખાંડ સાથે કરશો તો તમારી આવાજ મધુર થવા લાગશે. સાથે-સાથે દિવસમાં ચાર બાર તેના સેવન કરવાથી મોઢુંથી દુર્ગંદ પણ નહી આવે.
તાકત આપે છે: વરિયાળીના સેવન શરીરમાં મેટાબોલિજમને ઘટાડે છે અને શરીર ને ઉર્જા આપે છે.
Share your comments