ડુંગળી તમારા જમવાનું સ્વાદ જેટલી ઝડપતી વધારે છે. એટલી ઝડપતી તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. ડુંગળીના સેવન કરવાથી પૂરૂષોમાં સેક્સ હોર્મેન્સનો વઘે છે, જેથી પુરૂષોની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે
ડુંગળી તમારા જમવાનું સ્વાદ જેટલી ઝડપતી વધારે છે. એટલી ઝડપતી તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. ડુંગળીના સેવન કરવાથી પૂરૂષોમાં સેક્સ હોર્મેન્સનો વઘે છે, જેથી પુરૂષોની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આજે આમારા આ લેખ પૂરૂષો માટે છે. જે પુરૂષો પોતાની જાત ને બીજાથી ઓછુ સમઝે છે તે લોકોને આ લેખ વાંચવું જોઈએ. જેથી તેમને ખબર પડી શકે કે ડુંગળીના સેવન કરવાથી તેમને શુ-શુ ફાયદાઓ થઈ શકે છે.
પુરૂષોમાં સ્ટેમિના વધારે છે
ડુગળીના સેવન કરવાથી પુરૂષોમાં સ્ટેમિનાની અછત પૂરી થાય છે એટલે કે તમારા સ્ટેમિના વધે છે. ડુંગળીના ખાવાથી પુરૂષો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે. આના સાથે જ ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સારું થાય છે. સવારે ડુંગળી સાથે મઘનું સેવન ખાસ કરીને ફાયદાકારક છે.
વજન કંટ્રોલમાં રાખે છે
ડુંગળીના સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહેલ છે અને માણસ જાડો થતો નથી. સાથે જ હાઈ બલ્ડ પ્રેશરની સમસ્યા પણ કંટ્રોલમાં રહે છે, જેના કારણે હાર્ટની લાગતી બીમારીઓથી બચી શકાય છે.
સ્કિન માટે ફાયદકારક
ત્વચા પર રહેલ ડાઘ અથવા નિશાનોની સમસ્યાથી નિજાત મેળવવા માટે , ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીના પ્રયોગથી ફોલ્લીઓની સમસ્યા પણ દૂર થઈ શકે છે. બાજરી, ડુંગળી અને મધ મિક્સ કરીને, પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાની સમસ્યાઓથી ઘણી રાહત મળે છે.
સારી ઉંઘ આવે છે
ડુંગળીના સેવન કરવાથી સારી એવી ઉંઘ આવે છે. અને ઉંઘના આવાની સમસ્યાથી રાહત મળે છે. ઉંઘના આવાની સમસ્યાથી રાહત મેળવવા માટે રાતે સુતા પહેલ ડુંગળીને બે ભાગમાં કાપીને તેને સુંઘવાથી ઉંઘની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
કાનના દુખાવથી મળશે રાહત
ડુંગળીમાં બળતર વિરોધી તત્વો હોય છે, જે ચેપને શરીરથી દૂર રાખે છે. ખાસ કરીને જો તમારા કાનમાં દુખાવો અથવા ચેપ હોય તો કાનમાં ડુંગળીના રસના થોડા ટીપાં નાખવાથી ઘણી રાહત મળે છે.
ડેન્ડ્રફથી મળશે નિજાત
જો તમે પણ ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો, તો ડુંગળીનો રસ અને એલોવેરાને એક સાથે મિક્સ કરીને ખોપરી ઉપરની ચામડીની માલિશ કરો.આ કરવાથી ડેન્ડ્રફથી રાહત મળી શકે છે. તેમજ ડુંગળી લોહીને શુદ્ધ કરે છે.
Share your comments