જેમ કે હવે તે કોરાનાથી બચવા માટે 20 સેકેંડ સુધી હાથ ધોવાનુ કે પછી હાથોને સેંનીટેજ કરવાની ઠેવ લોકોને પડી ગઈ છે. એવી રીતે ચોમાસામાં પણ બીમારીઓથી બચવા માટે હાથોને વારંમવાર ધોવુ જોઈએ. કેંમ કે,હાથ અને નખની મદદથી બેક્ટેરિયા મોંઢા અને ચહેરા સુધી આવી જાય છે અને અનેક બીમારીઓ થવાનું કારણ બની જાય છે.
વરસાદના દિવસો શુ -શુ લઈને આવે છે.ઝમા-ઝમ વરસાદ,ચા સાથે ભજીયા, માટીની મહક અને ગરમીથી રાહત, પરંતુ એજ ચોમાસાની ઋતુ પોતાના સાથે બીમારિઓનો પણ સમાવેશ લઈને આવે છે.ચોમાસાની ઋતુ વાતાવરણમાં બેક્ટેરિયા ફેલાવે છે, કેમ કે ચોમાસા બેક્ટેરિયાના પ્રજનન માટે યોગ્ય તાપમાન હોય છે. મચ્છરોના કારણે મલેરિયા, ડેંગુ જેવી બીમારિઓ લોકો ને થઈ જાય છે. આ બીમારિઓથી બચવા માટે શરીન હાઈજીન રાખવા બહુ જુરૂરી છે. ચોમાસામા કેવી રીતે પોતાનાને હાઈજીન રાખી શકાય છે અને બીમારિઓથી બચી શકાય છે તેની માહિતી આજે અમે તમને આ લેખમાં આપવાના છીએ.
હાથોને રાખો સ્વચ્છ
જેમ કે હવે તે કોરાનાથી બચવા માટે 20 સેકેંડ સુધી હાથ ધોવાનુ કે પછી હાથોને સેંનીટેજ કરવાની ઠેવ લોકોને પડી ગઈ છે. એવી રીતે ચોમાસામાં પણ બીમારીઓથી બચવા માટે હાથોને વારંમવાર ધોવુ જોઈએ. કેંમ કે,હાથ અને નખની મદદથી બેક્ટેરિયા મોંઢા અને ચહેરા સુધી આવી જાય છે અને અનેક બીમારીઓ થવાનું કારણ બની જાય છે.
ખાનપાનનું રાખો ધ્યાન
ચોમાસાની ઋતુમાં બાહેરના જમવાનું અવોઈડ કરો અને ચોક્કસ ધરનું ભોજન કરો. સાથે જ તળેલા ભોજન પણ વધારે નહીં ખાવો. કેમ કે તે, તમને એસીડીની સમસ્યા આપી શકે છે. સાત્વિક ભોજન પર ધ્યાન આપો. નહીંતર પેટની સમસ્યા થઈ શકે છે.
વરસાદના પાણીથી બચવું જોઈએ
વરસાદના પાણીમાં પલળવાથી ફંગસ, ખંજવાળ, રેશિઝ જેવી અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે વરસાદના પાણીથી બચવું જોઈએ. વરસાદના પાણીમાં પલળી ગયા બાદ ઘરે આવીને ગરમ પાણીથી નાહી લેવું જોઈએ.
ઉકાળેલા પાણી પીવું જોઈએ
ચોમાસાની ઋતુ માં ઉકાળેલા પાણી પીવું જોઈએ. અને સાથે જ તુલસી -આદુની ચાનો પણ સેવન કરવું જોઈએ., તે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને તમને બીમારીઓથી બચાશે. બાહેર જાતા વખતે ધરનું પાણી સાથ રાખો, બાહેરને પાણી ના પીવો,કેમ કે આ ઋતુમાં ગંદા પાણી પીવાથી ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.
પાણી ભેગુ ના થવા દો
કોઈપણ જગ્યા પર પાણી ભેગુ ના થવા દો. કૂલરમાં પાણી બદલતા રહો. કૂલરમાં બે દિવસ બાદ પાણી ના બદલવાથી તે પાણીમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયાના મચ્છર ઉત્પન્ન થઈ શકે છે. નોટ- આ લેખમાં બતાવામાં આવી બધી માહિતી ડૉક્ટરસથી લેવામાં આવી છે...દરરોજ સ્વસ્થ સંબન્ધિત લેખ વાચવા માટે... વાચો કૃષી જાગરણ ગુજરાતી.કૉમ
Share your comments