ઓ માડીરે આ માથાનો દુખાવો તો મારી જાન લઈને રહશે..ક્યારે-ક્યારે તમે પણ એજ શબ્દોને વાપરતા હશે ! જ્યારે તમારા માથામાં દુખાવો થથો હોય.માથાના દુખાવો માણસને મારી નાખે છે. અને ક્યારે-ક્યારે તો તે દવા લીધા પછી પણ ઠીક નથી થથો.કેમ સાચી વાત છે.
ઓ માડીરે આ માથાનો દુખાવો તો મારી જાન લઈને રહશે..ક્યારે-ક્યારે તમે પણ એજ શબ્દોને વાપરતા હશે ! જ્યારે તમારા માથામાં દુખાવો થથો હોય.માથાના દુખાવો માણસને મારી નાખે છે. અને ક્યારે-ક્યારે તો તે દવા લીધા પછી પણ ઠીક નથી થથો.કેમ સાચી વાત છે.
કેમ થાય છે માથાના દુખાવા
માથાના દુખાવા ડિહાઈડ્રેશન વધારે કામ કર્યા પછી સર્જાયો થાક તડકો કે અવાડજા કારણે માથામાં એવો દુખાવ થવા લાગે છે કે સહન નથી થથો. આ દુખાવાના કારણા તમારા કોઈ પણ કામમાં મન નથી લાગતો અને કોઈ સાથે વાત કરવાની ઇચ્છા પણ નથી થથી. જ્યારે આ પરિસ્થિતિ તમારા કાબુની બહાર જતી રહે છે ત્યારે તેથી રાહત મેળવવા માટે ડિસપ્રિન અથવા પેઈન કિલર દવાઓનું સેવન કરવા લાગીએ છીએ. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી આપણને દુખાવામાંથી રાહત તો મળે છે, પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પણ થાય છે
જો કે આજે અમે તમને આ દુખાવાથી રાહત મેળવવા માટે કઈક ઘરેલુ નુસ્ખાનો વિષયમાં બતાવવા દઈ રહ્યા છે, જેના ઉપયોગથી તમે તમારા માથાના દુખાવા તો દૂર કરશે પણ સાથમાં તેથી તમને કોઈ સાઈડઇફેક્ટ પણ ના થાય.તો ચાલો જણાવીએ તે ધરેલુ ઉપાયો વિષય...
એક્યુપ્રેશર
બંને આઈ બ્રોની વચ્ચે ચાંદલો કરવાની જગ્યા પર થોડું થોડું પ્રેશર આપતા રહો
આદુ
આદુવાળી ચા કે કૉફીનું સેવન કરવાથી રાહત મળશે
તુલસી
1 કપ પાણીમાં તુલસીના પત્તા નાખી ઉકાળી મધ નાખી પીવાથી લાભ થશે. તમે તુલસી વાળી ચા પણ પીવી શકો છો.
લવિંગ
લવિંગને તવા પર ગરમ કરી રૂમાલમાં પોટલી બાંધી થોડી થોડી વારે સૂંઘતા રહો.
પાણી
શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. તેથી પાણી વધુ માત્રામાં પીઓ
મરી અને ફુદીનો
મરી અને ફુદીનાની ચા નું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળશે
Share your comments