Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PMKSY: વૃદ્ધ ખેડૂતોને મળશે પેન્શન, સરકાર દર મહિને આપશે રૂ.5000

વર્ષ 2020ના અંત સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે કેંદ્ર સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. આમાથી સૌથી વધુ લોકપ્રિય અને મોટી યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના છે. આ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર નાના અને સિમાંત ખેડૂતોને વર્ષમાં 6000 હજાર રૂપિયા બે-બે હજારના હપ્તામાં મળે છે. જેથી ખેડૂતો પોતાના ખેતર માટે બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદી શકે.

Amansinh Jadeja

હવે કેંદ્ર સરકારે એજ યોજનાના હેઠળ ખેડૂતોને બીજી પણ ખુશખબરી આપવા જઈ રહી છે.  આ યોજના હેઠળ કેંદ્ર સરકાર પ્રઘાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવી રહી છે. જેની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે, ખેડૂતોને 60 વર્ષ વટાવ્યા પછી પેંશન આપવામાં આવશે. પેંશન માટે 18થી 40 વર્ષની આયુનો ખેડૂતો અરજી અને નિવેશ કરી શકે છે. આ યોજના મુજબ ખેડૂતોને 5000 રૂપિયાની પ્રતિ માહ પેંશન આપવામાં આવશે.

ચોક્કસ મળશે પેંશન

આ સ્કીન હેઠળ 18થી 40 વર્ષની વયના ખેડૂતોએ 60 વર્ષની ઉમ્ર સુધી ઓછામાં ઓછુ વર્ષના 200 રોકાણ કરવું પડશે. આના સાથે જ આ યોજનામાં પરિવારિક રોકાણનો પણ ઑપશન છે. સાથે જ રોકાણ કરતાની મૃત્યુ થવા પછી તેના પરિવારને અડધી પેંશન આપવામાં આવશે. પરિવારમાં સિર્ફ પતિ અને પત્ની શામિલ છે.   

નોંધણીએ છે કે, પીએમ કિસાન યોજના હેઠળ, સરકાર લાયક ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં રજૂ કરવામાં આવે છે. જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે છે, તો તેમની નોંધણી સરળતાથી થઈ જશે. ઉપરાંત, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે, તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં પ્રાપ્ત થતી રકમમાંથી કાપવામાં આવશે. એટલે કે, આ માટે પીએમ કિસાન ખાતાધારકે ખિસ્સામાંથી પૈસા રોકવા પડશે નહીં.

Related Topics

Pension PMModi PMKSY Farmers

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More