Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

બિયારણ અને ખાતર માટે મોદી સરકાર આપી રહી છે સબસિડી, હવે ઉંચા ભાવે ખરીદવાની ફર્જ નહીં પડે

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઓજનાના હેઠળ ખાતર સબસિડીની યોજના લઈને આવી છે. જેમા સરકાર ખેડૂતોને 5000 રૂપિયા આપવાની યોજના રહ્યી છે. સરકારે ખાતરની સબસિડી માટે 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ખાતર સબસિડી સરકાર દ્વારા બે હપ્તામાં આપવામાં આવશે

Amansinh Jadeja
Amansinh Jadeja
fertilizers
fertilizers

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઓજનાના હેઠળ ખાતર સબસિડીની યોજના લઈને આવી છે. જેમા સરકાર ખેડૂતોને 5000 રૂપિયા આપવાની યોજના બનાવી રહ્યી છે. સરકારે ખાતરની સબસિડી માટે 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ખાતર સબસિડી સરકાર દ્વારા બે હપ્તામાં આપવામાં આવશે.

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઓજનાના હેઠળ ખાતર સબસિડીની યોજના લઈને આવી છે. જેમા સરકાર ખેડૂતોને 5000 રૂપિયા આપવાની યોજનાબનાવી રહ્યી છે. સરકારે ખાતરની સબસિડી માટે 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ખાતર સબસિડી સરકાર દ્વારા બે હપ્તામાં આપવામાં આવશે.

પીએમ કિસાન ખાદ યોજના શું છે

ભારત સરકારે રસાયણો અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા સાથે મળીને દેશના ખેડૂતોને ખાતર સબસિડી યોજનાના રૂપમાં મદદ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. કિસાન સન્માન નિધિ યોજનાની સાથે ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખાતર અને બિયારણ યોજના શરૂ કરવામાં આવી છે. ખાતર કંપનીઓને સબસિડી આપવાને બદલે સરકાર ખેડૂતોને સીધો લાભ આપવા માંગે છે.

પીએમ કિસાન ખાદ યોજનાની રકમ સીધી ખાતામાં મોકલવામાં આવશે. DBT મારફતે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી રોકડ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જશે.ખેડૂતને સબસિડી બે હપ્તામાં ચૂકવવાપાત્ર રહેશે. ખરીફ પાકની શરૂઆત પહેલા 2500 અને રવિ પાકની શરૂઆત પહેલા અન્ય 2500 આપવામાં આવશે.

ખેડૂતોને સીધી ખાતર સબસિડી આપવથી ખેડૂતોને ખાતર સબસિડી તરીકે વાર્ષિક 5000 રૂપિયા આપવાની સરકારની નીતિ છે.ખાતર સબસિડીના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં DBT મારફતે જશે. જેથી ખેડૂતોને બિયારણ અને ખાતર મફતમાં મળશે.

ખેડૂતો ને શુ-શુ ફાયદા થશે

  • ખેડૂતોને વેપારીઓ પાસેથી ઉંચા દરે ખાતર ખરીદવાની ફરજ નહીં પડે.
  • ભ્રષ્ટાચાર નાબૂદ થશે. ખાતર કંપનીઓને સબસિડી ફાળવવામાં આવશે નહીં.
  • યુરિયા અને અન્ય ખાતર વાજબી ભાવે સ્ટોરમાં ઉપલબ્ધ થશે.
  • લાભાર્થી પાસે વધુ પૈસા હશે કારણ કે સબસિડીની ચુકવણી સીધી તેમના બેંક ખાતામાં આવશે.
  • ખેડૂતોને 11000 રૂપિયા મળશે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • કિસાન કાર્ડ
  • બેંક પાસ બુક
  • જમીનની ફોટો કોપી
  • આધાર કાર્ડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતા સાથે જોડાયેલું હોવું જોઈએ

પીએમ કિસાન ખાદ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

ઓનલાઇન અરજી કરવા માટે, તમારે PM કિસાન ખાદ યોજના લિંક પર જવું પડશે. ક્લિક કરવા પર, તમે DBTની વેબસાઇટ પર પહોંચશો, PM કિસાનને અહીં પસંદ કરવાનું રહેશે. પીએમ કિસાનની બાજુમાં ક્લિક કરો અહીં ક્લિક કરીને, તમે PM કિસાન ખાદ યોજના ઓનલાઇન ફોર્મ પર પહોંચશો.
તમારી ભાષા પસંદ કર્યા પછી, ગ્રામીણ અથવા શહેરી ખેડૂત પસંદ કરો. હવે તમારો આધાર નંબર દાખલ કરીને, તમારો જિલ્લો પસંદ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો. તે પછી સર્ચ બટન દબાવો. તમારી ઓનલાઈન અરજી થઈ જશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More