ખેડુતોના પાકની સુરક્ષામાં વધારો કરવા માટે સરકારે દેશભરના ખેડુતોને વિત્ત બજટ 2021-22 માં તોહફા આપયુ છે. સરકાર વડા પ્રધાન વીમા યોજના હેટલ દેશભરના ખેડુતોને 16000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.જાનકારી મુજબ વીતેલા વર્ષની સરખામણિએ આ વર્ષે ખેડુતોં ના પાક માટે જાહિર કરેલુ બજટમાં 305 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
શુ હોય છે પાક વીમા યોજના
પાક વીમા યોજના પાક ની બુવાઈ થી લઈને પાકની કટાઈ સુધી પાક ને સુરક્ષા પ્રદાન કરશે. સાથે- સાથે આ યોજના હેટળ પાક ને વાવાઝોડ઼ા કે ઘોધમાર વરસાત થી નુકસાન થાય છે તો આ યોજના એને સુરક્ષા પ્રદાન કરશે અને સરકાર ખેડુતો ને આપદાથી થવા વાળા નુકસાનની ભરપાઈ પણ કરશે.નોંધનીય છે કે આજથી 5 વર્ષ પહેલા, 13 જાન્યુઆરી 2016 ના દિવસે, ભારત સરકારે આ યોજનાને મંજુરી આપી હતી. આ પાક વીમા યોજનાને દેશભરનાં ખેડુતો ને સૌથી ઓછા અને સમાન પ્રીમિયમ પર વ્યાપક જોખમ નિવારણ પૂરા પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે કલ્પના કરવામા આવી હતી. આજના સમયેમાં પાક વીમા યોજના સૌથી મોટી પાક વીમા યોજના છે. અને પ્રિમિયમની ભલામણનાં આધારે દેશની તીસરી સૌથી મોટી યોજના છે.
ખેડુતો માટે સ્વૈચ્છિક છે પાક વીમા યોજના
છેલ્લા 5 વર્ષમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયે લોજિસ્ટિક અને બહુ મોટી પડકારોનો સામનો કરી રહલી આ પાક યોજનાને (પીએમએફબીવાય) પુનર્જીવિત કરવા માટે વિસ્તત કામગીરી હાત ધરાવી છે. નોધણીં છે કે આ યોજના સાલ 2020 માં તેના સુધારણ પછી ખેડુતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી હતી.
Share your comments