ઉનાળાનાં સમયમાં શાકભાજી અને ફળોના ખરાબ થવાના ડર હોય છે. જે નાનો કિસાન આપણા ખેતોમાં શાકભાજી કે પછી ફળો વાવીયે છે તેવા લોકોને શાકભાજી અને ફળો ખરાબના થઈ જાએ એવો ડર રહે છે. કેમ કે નાના ખેડૂતો પાસે એટલા પૈસા નથી હોતા જેથી એ લોકો શાક ને તાજા રખવા માટે ફીર્જ લઈ શકે. એવા નાનકડા ખેડૂતો માટે આજે અમે લોકો એક એવો ફ્રીજ લઈને આવ્યા છીએ, જેથી કમ લાગતમાં સારો કામ લઈ શકાય છે.
ખેડૂતોની એજ સમસ્યા ને દૂર કરવા માટે ઇન્જીનિયરીંગના પૂર્વ વિદ્યારથિયો એક તરીકા શોધ્યો છે. આ લોકો એવા કૂલર તૈયાર કર્યુ છે જે સસ્તુ અને બહુ જુદા છે. આ કૂલરનો નિર્માણ મોટા તૌર પર શાક અને ફળોને વધારે દિવસ સુધી ઠંડુ અને ફ્રેસ રાખી શાકય એટલા માટે થર્યુ છે. કુલરમાં 4-6 દિવસ માટે શાખભાજી અને ફળોને તાજુ રાખી શાકાય છે.
કુલરની અન્ય વિશેષતાઓં
ખેડૂતોના પાકને વધારે દિવસ સુધી તાજુ રાખી શાકય એટલા માટે મુંબઈ આઈટીઆઈના પૂર્વ વિદ્યાર્થિઓ કુલરનો નિર્માણ કર્યુ છે.તેની વિશેષતાઓ એમ છે કે એ વિજળીથી નથી ચાલતુ અને એ એક અઠવાડિયા સુધી શાક અને ફળોને તાજુ રાખી શકે છે. આ કૂલર ઇંજીનિયર સર્યુ કુલકર્ણી, વિકાસ ઝા અને ગુણવંત નેહટે બનાવ્યું છે. બીજી બાજુ કૂલરને ઠાણેનો રકોર્ટ ટેક્નોલૉજી ડિજાઇન કર્યુ છે.
ખૂબજ સસ્તુ અને ટકાઉ
કૂલરના લીધે ઇંજીનિયર ગુણવત્તા નેહેટેના કહવું છે કે તેને ખેતીના જોખમં ને ઘટાડવુ અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે બનવામાં આવ્યુ છે. કુલર બહુ સસ્તુ અને ટકાઉ છે. તેમણે કહ્યુ કે જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે અમે લોકો ગામોમા જોયુ કે ખેડૂતોને તેના ઉત્પાદનના સારૂ વળતર નથી મળતુ. જેનુ મોટુ કારણ એજ હતુ કે શાકભાજી ઓછા સમયમાં ખરાબ થઈ જાયે છે. એવો સમયમાં નાના ખેડૂતો માટે મોટા-મોટા કોલ્ડ સ્ટોરેજ ખરીદવું સરળ નહોતો. એટલા માટે અમે લોકો વીજળી વગરના કોલ્ડ સ્ટોરેજનો નિર્માણ શરૂ કરી દીધુ.
કેવી રીતે કામ કરે છે
બીજા ઇંજીનિયર વિકાસ ઝાનાં કહવું છે કે આ કુલર બાષ્પીભવનની ઠંડકની સિદ્ધાંત પર આધારિત છે. તેને વીજળીની જરૂર નથી પરંતુ દિવસમાં એકવાર પાણી આપવું પડે છે. ખેડુતો તેની સુવિધા મુજબ તેનું નિર્માણ કરાવી શકે છે.તેઓ કહે છે કે જ્યાં ખેડૂતોએ આ કુલર બનાવ્યા છે તે ખેડુતો શાકભાજી અન્ય ખેડૂતો કરતા 30 ટકા વધુ ભાવે વેચી રહ્યા છે. તાજેતરમાં, રકાર્ટે ઓડિશાના સુંદરગઢમાં 50 થી વધુ શાકભાજી કુલરો સ્થાપિત કર્યા છે.
Share your comments