આજનાં સમયમાં કૃષિ માટે મશીનોના ઉપયોગ વઘારે રીતે થાય છે. કેમ કે મશીનો પાક ની ઉત્પાદકતામાં સારૂ વળતતર ધરાવે છે. મશીનોની મદદથી ખેડૂત ભાઈઓ ને ખેતી કરવામાં બહુ આસાની થાય છે. ખેડૂત ભાઈઓ ને સમય અને પરિશ્રમમા વધારે વળતર મળે એટલા માટે ભારત સરકારે મશીનીકરણને વધારવાનો નિર્ણય કર્યુ છે. ભારત સરકાર વર્ષ 2014-15 મા મશીનીકરણ માટે સબ મિશન ઑન એગ્રીકલ્ચર મૈકેનાઇજેશન (એસએમએએમ) યોજનાની શરૂઆત કરી હતી.
શુ છે એસએમએએમ યોજના
એસએમએએમ યોજનાના હેટળ સરકાર કસ્ટમ હાયરિંગ સેંટર્સ (સીએચસી) ની સ્થાપના કર્યુ છે. આ યોજનાનો કાર્ય ઉચ્ચ મૂલ્ય ધરાવતા કૃષિ ઉપકરણો ને સુલભ અને સસ્તુ બનાવાના ત્યાર પછી ફાર્મ મશીનરૂરી કેંદ્ર બનાવી ને નાના અને સીમાંત કિસાનોં ને આપવાનો છે. આ યોજના એજ ખેડૂતો માટે પણ છે જે લોકો આજ સુધિ આધુનિક કૃષિ નથી કર્યુ. આ યોજના હેટળ ખેડૂતોને વિવિધ સબસિડીવાળા કૃષિ ઉપકરણો અને મશીનોનું વિતરણ પણ કરવાનું છે.
નોંધણી છે કે નાના અને સીમાંત ખેડૂતો કૃષિ મશીનો ને લઈ શકે છે એના વિષય આ લોકો ક્યારે સપનામાં પણ નથી વિચારતુ. કેમ કે કૃષિ માટે ઉપયોગમાં લાવા વાળી મશીનરી બહુ મોહંગી આવે છે. એટલા માટે ભારત સરકાર કસ્ટમ હાઈરિંગ સંસ્થાનોં નિર્માણ કરી ને ખેડૂતો ને આ મશીના ભાડુ પર આપવાનુનો નિર્ણય કર્યુ છે. સાથે સાથે એસએમએએમ ના હેટળ ખેડૂતો, યુવાઓં અને અન્ય લોકોમાં કૌશલ વિકાસનો ઉદય કરવાનો પણ છે.
દેશના હરેક ભાગમાં સરકાર મશીનોં કેવી રીતે વાપરૂ છે એના માટે પરિક્ષણ કેદ્રોંની પણ સ્થાપના કરી છે કેંદ્ર સરકાર કૌશલ વિકાસના પ્રદર્શનના માધ્યમથી ખેડૂતોમાં જાગરૂકતા લાવવાનોં પ્રયાસ કરે છે. ભારત સરકાર દેશના દરેક રાજ્ય ને આ યોજના સંસ્થાન બનાવા માટે સાલ 2014-2015 થી 2020-2021 સુધિ 4556.93 કરોડ રૂપિયા આપ્યુ છે. વીતેલા 5 વર્ષોંની વાત કરીએ તો હજી સુધિ 13 લાખ થી વધારે કૃષિ મશીનોંના વેચાણ થઈ ચુક્યો છે. સાથે-સાથે દેશભરમાં 27.5 હજાર થી પણ વધારે કસ્ટમ હાયરિંગ સંસ્થાઓની સ્થાપના થઈ ચુકી છે.
સરકાર જહિર કર્યુ 1050 કરોડ નુ બજટ
કેંદ્ર સરકાર એસએમએએમ યોજના માટે વર્ષ 2021-22 ના બજટમાં 1050 કરોડ રૂપિયા આપ્યુ છે, જે વિતેલા વર્ષના સરખામણીએ બહુ વધારે છે. નોંધણીએ છે કે કૃષિ મિકેનાઇઝેશન પરના ભારત સરકારના કાર્યક્રમો અને યોજનાઓના પરિણામ રૂપે, વિવિધ કૃષિ કાર્યો કરવા માટે એકમ ક્ષેત્રે કૃષિ શક્તિની ઉપલબ્ધતા ક્રમિક રીતે વધી છે. ખેતી માટે વીજળીની પ્રાપ્યતા વર્ષ 2016-17માં 2.02 કેડબલ્યુ / હેક્ટરથી વધીને 2018-19માં 2.49 કેડબલ્યુ / હે. સમય જતાં ખેતી માટે મશીનોના અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે પાક ક્ષેત્ર, પાકની તીવ્રતા અને દેશના કૃષિ ઉત્પાદનમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે.
Share your comments