Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

STHIL Water Pump: ખેતરમાં પિચત માટે પાણીની કટોકટીને દૂર કરવા માટે શક્તિશાળી અને કાર્યક્ષમ ઉકેલ

STHIL નું વૉટર પંપ એક એવું ઉપકરણ છે જો કે પાણીને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટે બનાવવામાં આવેલ છે. તેનું ઉપયોગ મોટા પાચે પાણીને ઊંચાઈ સુધી લઈ જવા અથવા કોઈ જગ્યાએથી પાણી દૂર કરવા માટે થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
STHIL વાટર પંપ
STHIL વાટર પંપ

STHIL નું વૉટર પંપ એક એવું ઉપકરણ છે જો કે પાણીને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટે બનાવવામાં આવેલ છે. તેનું ઉપયોગ મોટા પાચે પાણીને ઊંચાઈ સુધી લઈ જવા અથવા કોઈ જગ્યાએથી પાણી દૂર કરવા માટે થાય છે. પરંતુ STHIL ના આ પાણીના પંપનો સૌથી વધુ ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં પાણીને ખેતર સુધી પહોંચાડવા માટે થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ખેડૂત છો અને તમને પણ પોતાના ખેતરમાં પાણી પહોંચાડવામાં સમસ્યા થાય છે અને તમે તેનો ઉકેલ શોધી રહ્યા છો, તો તમે STIHL કંપનીના આ વૉટર પંપ ખરીદીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.

એક જગ્યાથી બીજી જગ્યા પાણી પહોંચાડવા માટે ઉપયોગી

STIHL ના વોટર પંપ નદીઓ, તળાવો, કુવાઓ અને અન્ય જળ સ્ત્રોતોમાંથી પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પમ્પ કરવાને સરળ બનાવે છે. આ વોટર પંપ—WP 300, WP 600, અને WP 900—વિશેષ રીતે ઉચ્ચ પમ્પિંગ ક્ષમતા અને મહાન પાણીના ડિસ્ચાર્જ અથવા પાણીના પ્રવાહની કામગીરી શોધી રહેલા વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમજ આ તમામ વોટર પંપ પર 2 વર્ષની વોરંટી છે અને આ તમામ વોટર પંપ પેટ્રોલ પર ચાલે છે.

STHIL ના વોટર પમ્પની મુખ્ય લાક્ષણિકતાઓ અને ટેકનોલોજી

  1. હાઈ પાવર અને હેડઃ આ વોટર પંપ હાઈ હેડ ધરાવે છે, જે તેને હાઈ પમ્પિંગ ક્ષમતા અને હાઈ એલપીએમ (વોટર ડિસ્ચાર્જ કેપેસિટી) આપે છે. આ મોટા વિસ્તારોની સિંચાઈ અને પાણી પુરવઠાને સરળ બનાવે છે.
  2. યુરો વી એન્જીન: પંપમાં યુરો વી એન્જીન ફીટ કરવામાં આવેલ છે, જો કે બળતણ કાર્યક્ષમ છે અને ઓછા ઈંધણના વપરાશ સાથે ઉત્તમ શક્તિ અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
  3. ઉપયોગમાં સરળ: તેની ડિઝાઇન એવી છે કે તેને લઈ જવામાં અને ચલાવવામાં ખૂબ જ સરળ છે, જેથી તમારા કામમાં કોઈ અડચણ ન આવે.
  4. ઇનબિલ્ટ લો-ઓઇલ સેફ્ટી પ્રોટેક્શન: પંપમાં ઇનબિલ્ટ લો-ઓઇલ પ્રોટેક્શન છે, જેના કારણે જ્યારે ઓઇલ લેવલ ઓછું થાય છે ત્યારે એન્જિન આપોઆપ બંધ થઈ જાય છે, જો કે એન્જિનને નુકસાનથી બચાવે છે.
  5. એન્ટિ-વાઇબ્રેશન સિસ્ટમ: તેમાં અસરકારક એન્ટિ-વાઇબ્રેશન સિસ્ટમ છે જે ઉચ્ચ એન્જિનની ઝડપે પણ ઓછા વાઇબ્રેશનને સુનિશ્ચિત કરે છે, ત્યાં ઉપયોગ દરમિયાન સ્થિરતા જાળવી રાખે છે.
  6. ઉત્પાદનનું લાંબુ જીવન: પંપ મજબૂત કાસ્ટ આયર્ન પ્રોપેલરનો ઉપયોગ કરે છે, જે તેને ટકાઉ અને લાંબા ગાળાના ઉપયોગ માટે યોગ્ય બનાવે છે.
  7. મજબૂત ફ્રેમ: વિવિધ એપ્લિકેશનો પર સ્થિરતા અને એન્જિન સુરક્ષા માટે.
  8. કોમ્પેક્ટ ડિઝાઇન: સરળ અને જગ્યા બચત સ્ટોરેજ માટે બનાવે છે.

STIHL વોટર પંપની તકનીકી વિશિષ્ટતાઓ

STIHL વોટર પંપ વિવિધ પ્રકારના ઉપયોગને અનુરૂપ પંપના કદ અને ક્ષમતાઓમાં આવે છે. તેમની ડિઝાઇન અને કાર્યક્ષમતા પર આધાર રાખીને, તેનો ઉપયોગ નાના ઘરગથ્થુ કાર્યોથી લઈને કૃષિ હેતુઓ માટે થઈ શકે છે.

વોટર પંપ – ડબ્લ્યુપી : 1- 300, 2- 600, 3- 900
વોટર પંપ – ડબ્લ્યુપી : 1- 300, 2- 600, 3- 900

વોટર પંપ ડબ્લ્યુપી 300 

  • એન્જિન સીસી- 212 સેમી
  • પાવર આઉટપુટ- 4.4 કિલોવાટ/6 હાર્સપાવર
  • પંપના સાઈજ/ હોજ કનેક્શન- બે ઇંચ
  • મહત્તમ પ્રવાહ ક્ષમતા: 37 ઘન મીટર પ્રતિ કલાક
  • મહત્તમ પાણીનું ઉત્પાદન: 616 લિટર પ્રતિ મિનિટ
  • મહત્તમ પમ્પિંગ ઊંચાઈ: 33 મીટર
  • મહત્તમ સક્શન ઊંચાઈ: 7 મીટર
  • મહત્તમ પમ્પિંગ દબાણ: 3 બાર
  • વજન: 26 કિગ્રા
  • બળતણ ટાંકીની ક્ષમતા: 3.61 લિટર

વોટપ પંપ- ડબ્લ્યુપી 600

  • પાવર આઉટપુટ: 4.4 કિલોવોટ / 6 હોર્સપાવર
  • એન્જિન સીસી: 212 cm³
  • પંપનું કદ/નળીનું જોડાણ: 3 ઇંચ
  • મહત્તમ પ્રવાહ ક્ષમતા: 63 ઘન મીટર પ્રતિ કલાક
  • મહત્તમ પાણીનું ઉત્પાદન: 1,050 લિટર પ્રતિ મિનિટ
  • મહત્તમ પમ્પિંગ ઊંચાઈ: 31 મીટર
  • મહત્તમ સક્શન ઊંચાઈ: 7 મીટર
  • મહત્તમ પમ્પિંગ દબાણ: 3 બાર
  • વજન: 29 કિગ્રા
  • બળતણ ટાંકીની ક્ષમતા: 3.61 લિટર

વોટર પંપડબ્લ્યુપી 900          

  • એન્જિન CC: 252 cm³
  • પાવર આઉટપુટ: 5.2 કિલોવોટ / 7 હોર્સપાવર
  • પમ્પ સાઈઝ/હોઝ કનેક્શન: 4 ઈંચ
  • મહત્તમ પ્રવાહ ક્ષમતા: 94 ઘન મીટર પ્રતિ કલાક
  • મહત્તમ પાણીનું ઉત્પાદન: 1,567 લિટર પ્રતિ મિનિટ
  • મહત્તમ પમ્પિંગ ઊંચાઈ: 34 મીટર
  • મહત્તમ સક્શન ઊંચાઈ: 6.5 મીટર
  • મહત્તમ પમ્પિંગ દબાણ: 3 બાર
  • વજન: 38 કિગ્રા
  • બળતણ ટાંકીની ક્ષમતા: 4.01 લિટર

STIHL વોટર પંપ સાથે, તમને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉપકરણ મળશે જે તમારી તમામ જળ પરિવહન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જો તમે STIHL વોટર પંપ ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા વધુ માહિતી મેળવવા માંગો છો, તો તમે STIHL ની સત્તાવાર વેબસાઇટ www.stihl.in ની મુલાકાત લઈ શકો છો અથવા મોબાઈલ નંબર 9028411222 પર કૉલ અથવા WhatsApp કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More