Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

વાવણીથી પહેલા આ મશીનોના કરો ઉપયોગ, ઉત્પાદમાં થશે વધારો

દરેક ખેડૂત તેના પાકના સારૂ ઉત્પાદન કરવા માટે બહુ મેહનત કરે છે. ખેડૂત બીજ અને ખાતરથી આપણા પાકને સારા ઉત્તપાદન માટે તૈયાર કરે છે. પણ ખેડૂત ભાઈઓ જે તમે લોકો વધારે ઉત્પાદન કરીને મોટો લાભ લેવા માંગો છો તો આ મશીનોના ઉપયોગ વાવણીથી પહેલા જમીન પર ચોક્કસ કરજો. ચાલો તમને બાતવીશુ સારૂ ઉત્પાદન આપવા વાળી મશીનોના વિષયમાં

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
machinery
machinery

દરેક ખેડૂત તેના પાકના સારૂ ઉત્પાદન કરવા માટે બહુ મેહનત કરે છે. ખેડૂત બીજ અને ખાતરથી આપણા પાકને સારા ઉત્તપાદન માટે તૈયાર કરે છે. પણ ખેડૂત ભાઈઓ જે તમે લોકો વધારે ઉત્પાદન કરીને મોટો લાભ લેવા માંગો છો તો આ મશીનોના ઉપયોગ વાવણીથી પહેલા જમીન પર ચોક્કસ કરજો. ચાલો તમને બાતવીશુ સારૂ ઉત્પાદન આપવા વાળી મશીનોના વિષયમાં

ડિસ્ક હેરો

ટ્રેક્ટર સંચાલિત હેરોને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચી શકાય છે. આ આગળ અને પાછળ બે ડિસ્ક ગેંગ મળીને આવે છે. પહેલી ગેંગ બાહર કાદવ ફેંકી દે છે અને બીજી ગેંગ અંદર કાદવ ફેંકી દે છે. બાગચેતી કરવા માટે તે મશીન ખુબજ સારૂ છે.

ડક ફૂટ કલ્ટીવેટર

તે ચોરસ સંદૂક જેવો હોયે છે જેમા મજબૂત ફર અને સ્વીપ હોય છે. ટ્રેકટરથી ચાલતા આ કલ્ટીવેટરને ખેડૂતો હાઇડ્રલિની મદદથી  જમીનને ભીતર સુઘી ખેડવી શકે છે.આ કાળી માટી માટે ખૂબજ ઉપયોગી છે અને તેના ઉપયોગથી પાકના ઉત્પાદનમાં 3-4 ટકા નો વઘારો થઈ શકે છે. તેના ઉપયોગથી નીંદણને નિયંત્રણમા અને જમીનના ભેજને જાળવી શાકાય છે.

rotavator
rotavator

રોટાવેટર

રોટાવેટરનો ઉપયોગ માટીને બરડ બનાવા માટે થાય છે. તેમા એલ આકારના બ્લેડ અને ગિયેર બૉક્સ હોય છે, જેની મદદથી ઉર્જાનો સંચાર થાય છે. એવું માનવામાં આવે છે કે એની એક જુતાઈ કલ્ટીવેટરના બે જુતાઈના સમાન છે. રોટોવેટરના ઉપયોગ કરવા થી ઉત્પાદનમાં વઘારો થાય છે અને નીંદણને પણ નિયંત્રિત કરી શાકાય છે.

ટ્રેક્ટર પ્રોટેઇલ પેટેલા         

ટ્રેક્ટર સંચાલિત પેટેલા અથવા લેવલેરમાં માટીને કાપવા અથવા ખંજવાળનો વાળી બ્લેડ હોય છે. ત્રણ પોઈન્ટ લિન્કેજ અથવા ટ્રેક્ટરની હાઇડ્રોલિકની મદદથી માટીના ભીતર સુધીનો વાવેતરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ક્ષેત્રને સમતળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે, જે ખેતરમાં સરળતાથી જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાએ શકે છે.

સબસ્વાય્લર સોલ્યુશન

તેમાં ઉચ્ચ કાર્બન સ્ટીલથી બનેલા હેરિસનો સમાવેશ હોય છે જે જમીનને સમતળ કરવામાં સહાયક છે. આ સિવાય આ ઉચ્ચ કાર્બન સ્ટીલથી બનેલું મશીન છે. તે જ સમયે, ટ્રેક્ટરની હાઇડ્રોલિકથી ખેતરના ભીતરી વાવણીને નિયંત્રિત કરી શકાય છે. સારા ઉત્પાદનમાં તે ખૂબ જ મદદરૂપ મશીન છે, જે જમીનને બરડ બનાવે છે. જેના કારણે પાણી સારી રીતે ફેલાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.

માટી પલટુ હળ

ટ્રેક્ટરની મદદથી ચાલવા વાળા આ હળને ને મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચી શકાય છે. જે છે પ્રમાણો, જમીનની બાજુ, હેરિસ મોલ્ડ બોર્ડ અને હેડકા વગેરે. તેના પ્રમાણોનો ભાગ નાનો એલોચ સ્ટીલ અને ઉચ્ચ કાર્બન સ્ટીલથી બનેલુ છે. જમીની ગહરાઈ માટે ત્રણ પોઇન્ટ લિન્કેજ અથવા હાઇડ્રોલિક ટ્રેક્ટરની મદદથી નિયંત્રિત કરી શકાય છે. તેનો ઉપયોગ માટીને કાપવા અને બરડ બનાવવા માટે થાય છે. તે જ સમય જમીનમાં ખાતર પસંદ કરેલા અને લીલા ખાતરને સારી રીતે મિશ્રણ કરવામા મદદ રૂપ થાય છે.

Related Topics

Machines farming

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More