Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

ફક્ત 1 રૂપિયામાં મળશે સોનું, જાણો, કેવી રીતે ખરીદી શકાશે ?

તમે બધા જાણતા જ હશો કે હાલમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે અને લોકો તમામ પ્રકારની ખરીદી કરી રહ્યા છે તો આ ખરીદીમાંથી સોનું કેમ બાકાત રહી શકે તો આજે અમે તમને એ જણાવીશું કે તમે માત્ર 1 રૂપિયામાં કેવી રીતે સોનું ખરીદી શકશો તો આવે જાણીએ કે ક્યાંથી ખરીદી શકાશે માત્ર 1 રૂપિયામાં સોનું.

Sukhadev Thakor
Sukhadev Thakor
get gold
get gold

તમે બધા જાણતા જ હશો કે હાલમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે અને લોકો તમામ પ્રકારની ખરીદી કરી રહ્યા છે તો આ ખરીદીમાંથી સોનું કેમ બાકાત રહી શકે તો આજે અમે તમને એ જણાવીશું કે તમે માત્ર 1 રૂપિયામાં કેવી રીતે સોનું ખરીદી શકશો તો આવે જાણીએ કે ક્યાંથી ખરીદી શકાશે માત્ર 1 રૂપિયામાં  સોનું.

આ પ્લેટફોર્મ પર ખરીદી શકો છો ગોલ્ડ

  • જો તમે 1 રૂપિયામાં ગોલ્ડ ખરીદવા માંગો છો તો તેના માટે ડિજિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છે. ગુગલ પે, પેટીએમ, ફોન પે જેવા ઘણા મોબાઈલ વોલેટ પ્લેટફોર્મ પર તમે 1 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકાય છે
  • જો તમે GooglePay, Paytm, PhonePay અથવા HDFC બેન્ક સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલના કસ્ટમર વાપરો છો તો તમે ડિજિટલ રીતે ફક્ત 1 રૂપિયામાં 9 શુદ્ધ સર્ટિફાઈડ ગોલ્ડ ખરીદી શકો છો.

સોનું ખરીતવાની રીત

  • Google Payના પ્લેટફોર્મ પર ખરીદારી માટે તમારે લોગિન બાદ સ્ક્રોલ કરી નીચે Gold આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ મેનેજ યોર મનીમાં Buy Goldનું ઓપ્શન પસંદ કરો.
  • અહીં તમે એક રૂપિયામાં પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તેના પર 3 ટકા જીએસટી પણ આપવાનું રહેશે.
  • જો તમે 5 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ખરીદવાના છો તો 9 MG મળશે.
  • ગોલ્ડના Buy ઉપરાંત Sale, ડિલિવરી અને ગિફ્ટનું પણ ઓપ્શન મળશે.
  • જો તમારે ગોલ્ડ વેચવું છે તો Saleના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જ ગિફ્ટ કરવા માટે Giftનું ઓપ્શન પસંદ કરવાનું રહેશે.

સોનાની ડિલિવરીનું પણ છે ઓપ્શન

  • આ પ્લેટફોમ પર ગ્રાહક સોનાની ડિલિવરીનું ઓપ્શન પણ આપવામાં આવેલ છે જેની મદદથી તમે સોનાને ઘરે મંગાવી પણ શકો છો.
  • જો તમેખરીદેલ સોનાની ઘરે ડિલીવરી કરાવવા માંગો છો તો તે સોનું સિક્કા અથવા બારના રૂપમાં મળશે
  • તમારે સોનું ઘરે ડિલીવર કરાવવું હોય તો તમારે ઓછામાં ઓછુ અડધો ગ્રામ જેટલું ડિજિટલ ગોલ્ડ ખરીદવું પડશે
  • આ ગોલ્ડની પ્યોરિટીમાં સેફ્ટીની ચિંતા નથી હોતી કારણ કે આ ગોલ્ડ શુદ્ધ હોય છે.

આ પણ વાંચો - દિવાળી પહેલા સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીની પણ ચમક વધી

Share your comments

Subscribe Magazine

More on Business

More