સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયા પહેલા દિવસે એટલે કે આજે શેયર માર્કેટની (Share Market) શરૂઆત નબળી થઈ છે. જ્યાં સેન્સેક્સ(Sensex) 58,634 પર અને નિફ્ટી(Nifty) 17,443 પર ખુલ્યો. સેન્સેક્સ શરૂઆતી કારોકબારમાં 360 અંક અને નિફ્ટીમાં 125 અંકનો ઘટાડો થયુ છે. સેન્સેક્સની વાત કરીએ તો તેને જે 30 શેયર છે તેમાથી 5 શેર વધી રહ્યા છે અને તેના 25 શેયર લાલ નિશાનના આડે કારોબાર કરી રહ્યા છે.

જ્યાં એક બાજુ ટાટા સ્ટીલના શેર લગભગ 5 ટકા નીચુ જતા રહ્યા છે તો બીજુ બાજુ બીએલઈના 2,555 શેયરમાંથી 830 શેયરમાં વધારો જોવા મળી રહ્યુ છે. આ સાથે જ કંપની કુલ માર્કેટ કેપ 257 લાખ કરોડ નોંધાઈ છે. નોંધણી છે કે વિતેલા અઠવાડિયાના શુક્રવારે સેન્સક્સ 125 ઘટીને 59,015 પર અને નિફ્ટી 44 અંક ઘટીને 17,585 પર બંઘ થયા હતા.
સોના-ચાંદીમાં પણ ઘટાડો
શેયર માર્કેટની ધીમી રફ્તારને કારણ આના અસર સોના(Gold) અને ચાંદી પર પણ થયુ છે. સોના ભાવમાં 58 રૂપિયાના ઘટાડો સાથે તેની 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તો બીજી બાજૂ ચાંદી(Silver) પણ 565 રૂપિયા ઘટીને 59,427 પર બંદ થઈ છે. સોના અને ચાંદીની ઓછી કિંમતના કારણે સર્ફા બજારની રૌનક વઘશે. એવું અનુમાન લગવામાં આવી રહ્યો છે.
નોંધણીએ છે, છેલ્લા અઠવાડિયા પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યુ હતો. છેલ્લા બુધવારે સોના ભાવ 47,215 હતુ જે હવે ઘટીને 45,928 પર આવી ગયુ છે. લોકો માટે દિવાળીથી પહેલા સોનામાં રોકાણ કરવા માટે હજી સારી તક ચાલી રહી છે.
આ વર્ષે 24 કરોડના લોકો કર્યો રોકાણ
વર્ષ 2021 ના પહેલા 8 મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ઇટીએફ) માં કુલ 3,070 કરોડ રૂપિયા સુધીનો પ્રવાહ હતો. જુલાઈ 2021 માં ગોલ્ડ ઇટીએફમાં ચોખ્ખી ઉપાડ હોવા છતાં, ઓગસ્ટ 2021 માં જાહેર ભાવનામાં સુધારો થયો. ઓગસ્ટ દરમિયાન, લોકોએ ગોલ્ડ ઇટીએફમાં 24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
Share your comments