કોરાના રોગાચાળાના દરમિયાન કેટલાક લોકોની નોકરી જતી રહી તો વ્યાપારમાં પણ મોટા પાચે નુકસાન થયુ. કોરાનાના કારણે નોકરીની તક ઓછી થવા માંડી. જેને જોતા આપણા દેશના વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ લોકોથી આત્મનિર્ભર બનવાની વાત કરી હતી, તેમણે કહ્યુ હતુ કે હવે આત્મનિર્ભર ભારત બનાવાનું સમય છે
કોરાના રોગાચાળાના દરમિયાન કેટલાક લોકોની નોકરી જતી રહી તો વ્યાપારમાં પણ મોટા પાચે નુકસાન થયુ. કોરાનાના કારણે નોકરીની તક ઓછી થવા માંડી. જેને જોતા આપણા દેશના વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ લોકોથી આત્મનિર્ભર બનવાની વાત કરી હતી, તેમણે કહ્યુ હતુ કે હવે આત્મનિર્ભર ભારત બનાવાનું સમય છે, જેનો અર્થ છે ભારતના યુવાનો નોકરી લેવા વાળા નહીં નોકરી આપવા વાળા બને અને દેશની અર્થવ્યવસ્થામાં અહમ યોગદાન આપે.
વડા પ્રધાનની આ વાતને કેટલાક લોકો હવાંમાં ઉડાવી દીધી તો કેટલાક લોકોએ આ વાતને સીરિયસલી લઈને આત્મનિર્ભર બનવા માટે તૈયારી શરૂ કરી દીધી. તેમાં થી એક છે સૂરતના 24 વર્ષિય આ યુવાન રત્નકલાકારનો દિકરા કુનાળ એન્જિનીયરિંગ કર્યા બાદ માત્રા સાડા 6 હજાર રૂપિયાની નૌકરી કરી રહ્યા હતા. પંરતુ એક દિવસ તેને એક સ્ટાર્ટઅપ નો આઈડિયા આવ્યો અને આજે તે 10 કરોડની કપંનીનું માલિક છે. આજે તે પોતાના સાથે જ બીજા 100 લોકોને નોકરી આપીને તેમણે પણ આત્મનિર્ભર બનાવી રહ્યુ છે.
મામા પાસેથી લીધુ બે લાખ રૂપિયા
વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગના અભ્યાસ કર્યા પછી માત્રા સાડા 6 હજારમાં તેણે એક કંપનીમાં નૌકરી મળી, જ્યાં તેને 11 માહ સુધી નોકરી કરી. ત્યાંથી જ તેને વેપાર કરવાનો વિચાર આવ્યો. તેના માટે આ 24 વર્ષિય યુવાને પોતાના મામા પાસેથી બે લાખ રૂપિયા ઉછિયો અને કુરતી બનાવાનો કામ શરૂ કર્યુ. જેના માટે સૌથી પહેલા તેને એક મશીન ખરીદ્યુ.
પોતાની કામયાબી અને વ્યાપારને વિશેમાં કુણાલ જણાવે છે કે માણસને ક્યારે પણ એમ નથી વિયારવું જોઈએ કે તેના પાસે પૈસા નથી. જો મનોબળ સક્ષમ હોય તો બધું જ થઈ શકે છે. હું આજે 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છું અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં વધુ કરવા ઈચ્છું છું. જેથી અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવી શકું. મારા પરિવારમાં આજદિન સુધી કોઇએ પણ વેપાર કર્યો નથી. પિતા રત્ન કલાકાર હતાં અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો.
Share your comments