Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલકોની સુવિધા માટે સરકારે શરૂ કર્યો રાષ્ટ્રીય લાઈવ સ્ટોક મિશન

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કેટલા બધા પ્રયાસો કરી રહી છે. વર્ષ 2022ના અંત સુધી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો નક્કી કર્યો છે. આને જોતા કેંદ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પશુધન મિશન માટે એક પોર્ટલની શરૂઆત કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કેટલા બધા પ્રયાસો કરી રહી છે. વર્ષ 2022ના અંત સુધી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો નક્કી કર્યો છે. આને જોતા કેંદ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પશુધન મિશન માટે એક પોર્ટલની શરૂઆત કરી છે.

કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કેટલા બધા પ્રયાસો કરી રહી છે. વર્ષ 2022ના અંત સુધી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો નક્કી કર્યો છે. આને જોતા કેંદ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પશુધન મિશન માટે એક પોર્ટલની શરૂઆત કરી છે. તેને દ્વારા યોજનાઓ પ્રોત્સાહન આપવામાં આવશે અને પ્રકિયા પારદર્શન બનાવવા પર ભાર મુકવામાં આવશે.  

આ પોર્ટસલ એનએલએમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇંડિયા દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ સાથે મળીને વિકસાવવામાં આવ્યુ છે. આ પોર્ટલ હેઠળ રાજ્ય અમલિકરણ એજન્સી ધિરાણકર્તા અને મંત્રાલય વચ્ચે જરૂરિયાત આધારિત કાર્ય પ્રવાહને જાળવવામાં આવશે.  

શુ છે રાષ્ટ્રીય પશુધન મિશન ?

એનએલએમને વર્ષ 2014-15માં રજુ કરવામાં  આવ્યા હતા. જેનો ઉદ્યેશ પશુધન ક્ષેત્રનો વિકાસ કરવું અને પશુપાલકોની આવકને વધારવાનું છે. દેશમાં આના હેઠળ 2014થી 20 હેઠળ એટલે કે છેલ્લા 6 વર્ષમાં 8.15 ટકાની સીએજીઆર પર વૃદ્ધિ જોવા મળી છે.

આગામી પાંચ વર્ષ માટે પૈકેજ

મંત્રાલયમાં રાજ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આગામી પાંચ વર્ષ માટે સરકાર દ્વારા રજુ ખાસ પેકેજ વિશે પણ માહિતી આપી. આ 9,800 કરોડ રૂપિયાનું પેકેજ હશે, જેમાં કુલ 54,618 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. વિશેષ પેકેજમાં પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના તમામ પાસાઓને એક જ જગ્યાએ લાવવામાં આવ્યા છે. તમામ યોજનાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. વિકાસ યોજના, રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ.

પોર્ટલ પર શુ-શુ સુવિધાઓ આપવામાં આવી છે

પોર્ટલ પર આપવામાં આવેલ સુવિધાઓની વાત કરીએ તો તેમા પશુપાલનથી લગતી તમામ પ્રકારની સુવિધાઓની માહિતી ઉપલબ્ધ છે. પોર્ટલ ઉપર આપવામાં આવી સુવિધાઓ વિગતવાર નીચે જણાવમાં આવી છે.

પશુપાલન ઉદ્યોગ શરૂ કરવા માટે લોન સુવિધા

ધિરાણ આપતી બેંકોની વિગતો

સબસીડી માટે અરજી કરવાની સુવિધા

પશુપાલન સંબંધિત યોજનાઓ વિશે સમય સમય પર માહિતી

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More