દેશ અને વિશ્વમાં ગાયોની કેટલીક જાતો છે. જે પોતાના જુદી-જુદી લાક્ષણિકતાથી ઓળખાએ છે.તેમાથી એક છે ગુજરાતની ગીર ગાય, જેને બ્રાઝિલ પોતાની મુદ્રા ઉપર સ્થાન આપ્યુ છે. ગીર ગાયની વાત કરીએ તો તે હવે જંગી નફોનો ધંધો બની ગઈ છે.
દેશ અને વિશ્વમાં ગાયોની કેટલીક જાતો છે. જે પોતાના જુદી-જુદી લાક્ષણિકતાથી ઓળખાએ છે.તેમાથી એક છે ગુજરાતની ગીર ગાય, જેને બ્રાઝિલ પોતાની મુદ્રા ઉપર સ્થાન આપ્યુ છે. ગીર ગાયની વાત કરીએ તો તે હવે જંગી નફોનો ધંધો બની ગઈ છે. કેમ કે ગીર ગાયનો ધૂધ દીઠ 70 રૂપિયા લીટર વેચાએ છે અને તેનો ઘી 2000 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, ગીર ગાયની કિંમતની વાત કરીએ તો તે 90 હજાર રૂપિયાથી લઈને સાડા ત્રણ લાખ રૂપિયામાં વેચાએ છે અને તેને ગીર ગાય નામ સૌરાષ્ટ્રના ગીર જંગલના નામથી મળ્યુ છે.
દૂધ કેમ એટલા મોંધા
ગાયની દૂધની કિંમત તેને આપવામાં આપતા ફીડ અને પોષણ તત્વો પર આધારિત છે. ગાયને જીવંત પાવડર અને પલાશ ફૂલનો ચૂર્ણ આપવામાં આવે છે જે દૂધની ગુણવત્તામાં વધારો કરે છે..ગુજરાતની ગીર ગાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશથી માંડીને બ્રાઝીલ સુધી પ્રખ્યાત છે, ગાય તેના કદ અને શરીરના રંગથી ઓળખાય છે સાથે જ જે ગાય ડોશી થઈ જાએ છે તે પણ 45થી 65 હજારમાં વેચાઈ શકે છે.
ગીર ગાયની ઓળખાન
ગીર ગાયની ઓળખ: લાલ રંગ, સફેદ ફોલ્લીઓ, કાનના પાછળના ભાગમાંથી ફેલાયેલા શિંગડા, લાંબા અને પેન્ડ્યુલસ કાન, એમ્બ્સ્ડ કપાળ, ગળાની થેલી અટકી, ગઠ્ઠો ગળાના પાછળના ભાગમાં અને આગળના પગની ઉપરથી.થાય છે. ગાયની પીઠ સીધી હોવી જોઈએ અને પાછળનું હાડકું પહોળું હોવું જોઈએ જેથી તે વધુ દૂધ આપી શકે. ત્વચા પાતળી, ખીલી નાની અને ચંદ્રની આકારની હોવી જોઈએ.
ગુજરાતની ગીર ગાય બની બ્રાઞિલની ઓળખાણ, સિક્કો પર આપ્યુ સ્થાન
પલાશા ફૂલ
આયુર્વેદ મુજબ ગાયને પલાશ ફૂલનો પાવડર ચાવવાથી માનસિક શાંતિ મળે છે અને શરીરને ઠંડક મળે છે. તે સફેદ લ્યુકોરિઆમાં પણ ફાયદાકારક છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત પણ છે કે, ગોમાતા, આયુર્વેદ અને કૃષિની ત્રિપુટી યુગને તમારી દાસી બનાવે છે. ગાયને બીટી કપાસ ન ખવડાવવો જોઈએ, આવા ગાયનું દૂધ નપુંસકતાનું કારણ બની શકે છે.
ગીરગાયનો મુત્ર છે અમૃત
ગીરગાયનાં ગૌમુત્રમાં 0.3 ટકા સોનું અને દુધમાં 0.7 ટકા સોનું હોય છે, ગૌમુત્રને સુકાવીને તેમાંથી ધનવટી બને છે. ગીરગાયનું ગૌમુત્ર સોનાની ભસ્મની ગરજ સારે છે. ગીર ગાયનું દુધ પીળુ હોવા પાછળનું કારણ તેમાં રહેલું સોનું હોય છે. ગીર ગાયએ સ્વાચ્છોશ્વાસની ક્રિયામાં બહાર કાઢેલા શ્વાસમાંથી લોકો ત્રણવાર શ્વાસ લે એટલે 24 કલાક માટેનું આયુર્વેદિક પોષણ મળી રહે છે.ગીરગાય સુંદર અને સ્વભાવમાં ભોળી હોય છે. બીજી ગાયોની માફક તે મારતી પણ નથી, જો ગીરગાયને બોલાવવામાં આવે તો તે અવશ્ય આવે છે. ગીરગાયને ખોરાકમાં લીલા ચારામાં ગદપ, મકાઈ, જુવારનો લીલો ચારો, સુકા ચારામાં મગફળીની પત્તી, સુકો જુવારનો ચારો તેમજ શેરડી અને લીલો ઘાસચારો આપી શકાય છે
બ્રાઝીલ કરીઓ પ્રજાતિનો વિકાસ
ભારતથી જકાત કરીઆ પછી બ્રાઝીલને ગીર ગાયોથા બહુ ફાયદા થયુ એટલા માટે તેને આપણ ત્યાં ગીર ગાયની પ્રજાતિનો વિકાસ કર્યો છે. હાલમાં બ્રાઝીલમાં સૌથી વધુ પ્રમાણમાં ગીર ગાય જોવા મળે છે, ગુજરાતથી પણ વધારે.બ્રાઝીલમાં નાના પશુપાલકો પાસે 40 હજાર અને મોટા પશુપાલકો પાસે 1.5 લાખ જેટલી ગાયો છે, ત્યાં બધી ગૌશાળા સંપૂર્ણપણે કમ્પ્યુટર સંચાલિત હોય છે. ભારતમાં ગીરગાય માત્ર ગુજરાતમાં જ છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે.
કેટલા ધૂધ આપે છે ગીર ગાય
ગીરગાય 300 દિવસનાં એક વેતરમાં 4 થી 4.5 હજાર લીટર દુધ આપે છે. જ્યારે જર્સી ગાય એક વેતરમાં 8 થી 8.5 હજાર લીટર દુધ આપે છે. જર્સી અને ગીર ગાયો સીવાયની ગાય એક વેતરમાં 3 થી 3.5 હજાર લીટર દુધ આપે છે. અન્ય ગાયોની સરખામણીએ ગીરગાયનું દુધ ગુણવતા અને જથ્થામાં એમ બંને રીતે ઉતમ છે. ગીરગાયના દુધનું નિયમિત સેવન કરનારાને કોઢ, આંખમાં નંબર આવવા, સાંધાના દુ:ખાવા જેવા રોગો થતા નથી, તેમજ હાડકાનું કેલ્શિયમ ઘટતુ નથી.
બીમારી થાય છે દૂર
ગીર ગાયના ગૌમુત્રનો અર્કથી કેંસર મટી જાએ છે, તેવા અનેક દાખલાઓ સામે આવ્યા છે. ગીર ગાયના છાણનું લેપન જો ઘરની દિવાલોમાં કરવામાં આવે તો, અણુબોંબના રેડીએશનની અસર પણ થઈ શકતી નથી. અમેરિકાનાં વાઈટ હાઉસને ગીરગાયના છાણનું લેપન કરવામાં આવ્યું છે અને તેની ઉપર કલર કરવામાં આવ્યો છે. ગીર ગાયના છાણનો લેપ લગાડીને એક્સ-રે લેવામાં આવે તો, એક્સ-રે પણ આવતો નથી. કારણ કે આ છાણ રેડીએશનને રોકે છે.
Share your comments