ભારતીય કૃષિ સંશોધન પરિષદએ પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે પશુ વિજ્ઞાન વિભાગાની સહાયતી કૃષિમાં ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ હેકાથોન 2.0 નું આયોજન કરવા જઈ રહી છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદએ પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે પશુ વિજ્ઞાન વિભાગાની સહાયતી કૃષિમાં ઉચ્ચ શિક્ષણ માટે રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ હેકાથોન 2.0 નું આયોજન કરવા જઈ રહી છે. આ આયોજનને લઈને આઈસીએઆરના નાયબ મહાનિદેશક ડો આ.સી અગ્રવાલે માહિતી આપતા જણાવ્યુ, પશુપાસલનમાં વધતા પરિશ્રમ, પશુધન રોગો સંબંધિત રિપોર્ટિંગ ટેકનોસોજીનો અભાવ, નિદાનમાં વિલંબ, પશુ પરિવહનમાં યોગ્ય ટેકનોલોજીની ગેરહાજરી વગેરે જેવો પડકારો છે. જેના કારણે પશુપાલન વ્યવાસાયને નુકસાન થાય છે.
તેમણ જણાવ્યુ. પશુપાલના ક્ષેત્રમાં ભારત આવી સ્થિતીમાં છે જ્યાં તેને માત્ર ટેકનોલોજી સક્ષમ પશુધનન વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવા માટે કોઈ પણ યોજનના નથી. એટેલ ઉભરતી ટેકનોલોજીને અસરકારક રીતે અપનાવવા માટે ખાતરકી કરવાની જરૂર છે. ‘કૃતજ્ઞ’ ને આ રીતે સમજી શકાય છે. કૃ (KRI) એટલે કૃષિ, TA (TA) એટલે ટેકનોલોજી અને Gya (GYA) એટલે જ્ઞાન.
ડો. અગ્રવાલે માહિતી આપી કે દેશભરની યુનિવર્સિટીઓ, ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ઉદ્યોગ સાહસિકો એક જૂથ તરીકે આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ જૂથમાં વધુમાં વધુ 4 સહભાગીઓ હશે, જેમાં એક કરતા વધારે ફેકલ્ટી મેમ્બર નહીં હોય અને/અથવા એક કરતા વધારે ઇનોવેટર અથવા ઉદ્યોગ સાહસિક ન હોય. સહભાગી વિદ્યાર્થીઓ સ્થાનિક સ્ટાર્ટ-અપ્સ, ટેકનોલોજી સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સહયોગમાં હોઈ શકે છે. તેઓ આમાં 5 લાખ રૂપિયા સુધી જીતી શકે છે.
હેકાથોન 1.0 નું આયોજન વર્ષ 2020-21 દરમિયાન રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટના કૃષિ ઇજનેરી વિભાગના સહયોગથી ફાર્મ મિકેનાઇઝેશનમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં 784 થી વધુ ટીમો અને 3 હજાર લોકોએ ભાગ લીધો હતો. નેશનલ લેવલ ‘કૃતજ્ઞ એગટેક હેકાથોન 2020-21’ માટે પસંદ કરેલી ટીમમાંથી 4 ટીમને રૂ. 9 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
Share your comments