કૃષિ જાગરણ મોર્નિગ બીફિંગ : હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવા માં આવી છે. મળતી માહિતી અનુસાર આગામી ૫ દિવસ માં ઠંડીનું પ્રમાણ ઓછુ થઇ શકે છે, સાથે ગુજરાતનું પાડોશી રાજય રાજસ્થાન માં ભારે વર્ષાની આગાહી કરવા માં આવી છે.
૨૪ કલાકની અંદર ગુજરાતની હવમાન માં ફેર બદલ
માહિતી અનુસાર ૨૪ કલાકની અંદર ગુજરાત માં વાદળો પણ જોવા મળશે, દક્ષિણ ભારત માં વરસાદ સાથે બરફના કરા પડવાની આશંકા વ્યકત કરવા માં આવી રહી છે. તોફાની પવન ૧૫ ડીસેમ્બર સુધી ઓમાન તરફ ફંટાશે અને સાથે ૨૪ કલાક માં ઉતર ગુજરાતના ભાગો વાદળો ઘેરાશે.
ઉપસાગરમાં આવતા તોફાન વિશેની માહિતી
17 ડીસેમ્બર થી 18 ડીસેમ્બર પછી દક્ષિણ ચીનમાં ભારે થી અતિ ભારે વાવાઝોડું થતાં તેની જાણકારી બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં તોફાન ભીતી સર્જાશે.
દેશની રાજધાની હવામાનની વાત
આ સાથે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હી માં હાલ ઠંડી યથાવત છે, સાંજ સુધી વાદળો પણ બંધાશે અને વરસાદ પડી શકે તેવી સ્થિતિ અનુભાઈ રહી છે, AQI પણ ધીરે -ધીરે સાફ થતું જોવા મળી રહ્યું છે. NCR સહીત હળવા વરસાદની શક્યતા છે. પારો ગગડીને (22°C) પર પહોચી ગયો છે.છેલ્લા ૨૪ કલાક માં આંકવા માં આવ્યું છે. 13 ડીસ્મ્બેરે સવારનું તાપમાન (15 °C ) સુધી પહોચી શકે છે.
Share your comments