Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ

મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ
દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ

આ પણ વાંચો : નાળિયેરીમાં સફેદ માખીનો રોગ આવ્યો છે, ઉત્પાદન પર પડી અસર, અટકાવવા આટલું કરવું

એહમદપુર-માંડવી, દીવાદાંડી-માંડવી અને દાંડી એમ ત્રણ બીચ માટેનું રાજ્ય મંત્રી પટેલના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી ઇ-ખાતમૂહુર્ત કરાયું. મહાત્મા મંદિર ખાતે "Coastal Security- MISHTI Initiative" અંતર્ગત યોજાયેલ એક દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલ દ્વારા કરવા માં આવ્યું 

ઉદ્ઘાટન
ઉદ્ઘાટન

એક દિવસીય વર્કશોપમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી ૨૩૦ જેટલા તજજ્ઞો-સંશોધકો-નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહ્યા.યોજના અંતર્ગત દેશભરમાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બને.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની વાત કરી 

Related Topics

mangrove plantation

Share your comments

Subscribe Magazine

More on News

More