નેશનલબેન્કફોરએગ્રિકલ્ચરએન્ડરૂરલડેવલપમેન્ટ, જેનેઆપણેસૌનાબાર્ડતરીકેપણઓળખતાંઆવીયેછીએ, જેનેવિવિધક્ષેત્રેમાટેઘણીભરતીનીજાહેરાતકરીછે. જેનીસત્તાવારસૂચનાપણજાહેરકરવામાંઆવીછે. આમાટે, લાયકઅનેરસધરાવતાઉમેદવારોવિભાગનીસત્તાવારવેબસાઇટનીમુલાકાતલઈનેઅરજીકરીશકેછે. આપોસ્ટ્સમાટેઅરજીકરવાનીછેલ્લીતારીખ 23 ઓગસ્ટ 2020 છે. આપછીકરવામાંઆવેલીતમામઅરજીઓરદકરવામાંઆવશે.
નાબાર્ડભરતી 2020: પોસ્ટ્સપદનુંનામ:
પ્રોજેક્ટમેનેજર - એપ્લિકેશનમેનેજમેન્ટ -1 પોસ્ટ
પ્રોજેક્ટમેનેજર - આઇટીઓપરેશન્સ / ઇન્ફ્રાસ્ટ્રક્ચરસર્વિસીસ - 1 પોસ્ટ
વરિષ્ઠએનાલિસ્ટ - માહિતીસુરક્ષાકામગીરી - 1 પોસ્ટ
વરિષ્ઠએનાલિસ્ટ - નેટવર્ક / એસડીડબ્લ્યુએએનઓપરેશન્સ - 1 પોસ્ટ
ઍનલિસ્ટ -કમ-ચીફડેટાસલાહકાર - 1 પોસ્ટ
સાયબરસિક્યુરિટીમેનેજર (સીએસએમ) 1 પોસ્ટ
એડિશનલસાયબરસિક્યુરિટીમેનેજર (એસીએસએમ) - 1 પોસ્ટ
એડિશનલચીફરિસ્કમેનેજર - 2 પોસ્ટ્સ
રિસ્કમેનેજર - 4 પોસ્ટ્સ
નાબાર્ડભરતી 2020: અરજીફી
સામાન્યકેટેગરીનાઉમેદવારોમાટે - 800 રૂપિયા
એસસી / એસટી / પીડબ્લ્યુબીડીકેટેગરીનાઉમેદવારોમાટે - 50 રૂપિયા
નાબાર્ડભરતી 2020: પસંદગીપ્રક્રિયા :
અરજદારોનેયોગ્યતાનાઆધારે 1:10 નાગુણોત્તરમાંપર્સનલઇન્ટરવ્યુમાટેશોર્ટલિસ્ટકરવામાંઆવશે.
આઉપરાંતઇન્ટરવ્યુમાટેશોર્ટલિસ્ટકરવાનોઅનેબેંકનાઅરજદારોનેન્યૂનતમલાયકાતધોરણનાઆધારેનિમણૂકમાટેપસંદકરવાનોનિર્ણયઅંતિમરહેશેઅનેઆઅંગેકોઈપત્રવ્યવહારકરવામાંઆવશેનહીં.
નાબાર્ડભરતી 2020: કેવીરીતેઅરજીકરવી :
અરજદારોનેવિનંતીછેકેમાત્રઓન-લાઈનબેંકનીસત્તાવારવેબસાઇટ - www.nabard.org પરજલોગઈનકરો, કારણકેનાબાર્ડદ્વારાઅરજીઅન્યકોઈપદ્ધતિથીસ્વીકારવામાંઆવશેનહીં.
Share your comments