ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પે મેટ્રિક્સમાં ફોરમેન ઓફ સ્ટોર્સ, જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ 'બી', નોન-ગેઝેટેડ પોસ્ટની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પે મેટ્રિક્સમાં ફોરમેન ઓફ સ્ટોર્સ, જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ 'બી', નોન-ગેઝેટેડ પોસ્ટની ભરતી માટે અરજીઓ માંગવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂપિયા 35,400 - રૂપિયા 1,12,400નો પગાર મળશે. આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવતા ઉમેદવારોએ indiancoastguard.gov.in પર કોસ્ટ ગાર્ડ ભરતીની અધિકૃત સાઈટ દ્વારા વિગતવાર સૂચના ચકાસી શકે છે. નોંધણીની પ્રક્રિયા 12 ફેબ્રુઆરી, 2022થી શરૂ થઈ ગઈ છે. અરજીપત્રક મોકલવાની છેલ્લી તારીખ માર્ચ 14, 2022 છે.
યુઆર UR: 3
ઈ ડ્બલ્યૂ એસ EWS: 1
ઓ બી સી OBC : 3
એસ સી SC: 3
એસ ટી ST: 1
કુલ: 11
આ પણ વાંચો : જુઓ દુનિયાની સૌથી મોટી સ્ટ્રોબેરી, અને કોણે તેને ઉગાડી
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂપિયા 35,400-1,12,400 સુધીનો પગાર મળશે.
અરજીની છેલ્લી તારીખ
એપ્લિકેશન પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ: 12 ફેબ્રુઆરી 2022.
અરજી કરવાની છેલ્લી તારીખ: 14 માર્ચ 2022.
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નીચે આપેલા સરનામે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ મોકલવું જોઈએ.
ડાયરેક્ટર જનરલ માટે, કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર, ડિરેક્ટોરેટ ઑફ રિક્રુટમેન્ટ, C-1, ફેઝ-II, ઇન્ડસ્ટ્રિયલ એરિયા, સેક્ટર-62, નોઈડા, UP-201309
મહેરબાની કરીને નોંધ કરો કે અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 14, 2022 છે.
આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો
પસંદગી પ્રક્રિયા
અરજીપત્રકની ચકાસણી
દસ્તાવેજ ચકાસણી
લેખિત પરીક્ષા
આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા
આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત
Share your comments