
મહિન્દ્રા ટ્રેકટર પ્રાયોજીત મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા અવૉર્ડ 2023ને હવે બસ 1 દિવસ બાકી રહ્યા છે. દિલ્હીના IARI PUSA GROUND માં હાલ તાડમાર તૈયારી ઓ ચાલી રહી છે.
6,7,8 ડિસેમ્બરે દેશના અલગ-અલગ રાજયો માંથી મોટી સંખ્યામાં ખેડૂતોની પધરામણી થશે, સાથે ટોચના નેતા અને FPO પણ હાજર રહશે. MFOIની મોટી વાત એ છે કે દેશમાં સૌથી મોટો કિસાન મેળો કહી શકાય તે રીતનું આયોજન કૃષિ જાગરણ મીડિયા દ્વારા કરવા માં આવ્યું છે, જેમાં દેશના દરેક ખેડૂતોને સમ્માન પુરુસ્કાર આપવા માં આવશે. સાથે સાથે ખેડૂતોને તેમની ખેતીને અલગ ઓળખાણ પણ મળશે. અહીં મેળા માં સ્ટૉલ માટેનું પણ આયોજન કરવા માં આવ્યું છે. જેમાં દેશની અગ્રણી કંપની ઓએ પોતાનો ફાળો આપ્યો છે,
મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા અવૉર્ડ 2023ના પહેલા દિવસના ખાસ મહેમાન

MFOI માં કયા પ્રકારના સ્ટોલ હશે જાણો
- મહિન્દ્રા ટ્રેકટર કંપનીનો સ્ટોલ
- FMC કંપનીનો સ્ટોલ
- ટેક્નોલોજી થી સુસજ્જ ખેતીના સાધોનો
- ઓર્ગેનિક ફાર્મિગ માટેના પ્લાન્ટના સાધનો
- મશરૂમની ખેતીના ખાતર પ્લાન્ટ સ્ટોલ
- ગરગથ્થુ બનાવેલી અથાણાં, મરચા, મધ, વગેરેના સ્ટૉલ ઉપલબ્ધ હશે.

જો તમે પણ આ ઇવેન્ટમાં પોતાનો સ્ટોલથી રાખી કમાણી કરવા માંગો છો તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
જો તમે ખેડૂત છો અને પુરુસ્કાર મેળવા માંગો છો તો જલ્દી MFOI લિંક પર જઈ રજિસ્ટ્રેન કરાવી તમારા નામની નોંધણી કરો.
Share your comments