જાણો MFOI 6,7,8 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચાલનારી ઇવેન્ટ માં ટોચના કયા નેતા પોતાનો સમય ફાળવી રહ્યા છે. સાથે MFOI માં ટોટલ કેટલા સેશન રાખવા માં આવ્યા છે. MFOI કાર્યેક્રમનો એજન્ડા શું છે,
MFOI એટલે તમને ખ્યાલ હશે કે મહિન્દ્રા ટ્રેકટર મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા અવૉર્ડ 2023 કૃષિ જાગરણ દ્વારા આયોજીત છે, MFOI કાર્યેક્રમ દેશ - વિદેશ સુધી તેની નામના ધરાવે છે. MFOI કાર્યેક્રમનો મુખ્ય હેતુ દેશના ખેડૂતોને પુરુસ્કાર આપવાનો છે. ખેડૂતોની મહેનતને અને લગનને કૃષિ જાગરણ સંસ્થા વંદન કરે છે,
૬ ડીસેમ્બર સવારે 9.30 થી સવારે 10.00 વાગ્યા સુધીની વચ્ચે નોંધણી પ્રકિયા અને ચા - બ્રેક્ફસ્ટનું આયોજન
ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
સત્ર -1 (પહેલા દિવસના ખાસ મહેમાન )
- મુખ્ય અતિથિ - શ્રી આચાર્ય દેવવ્રત - ગુજરાતના માનનીય રાજ્યપાલ
- શ્રી પી સતશિવમ – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ
- ડૉ. યુ.એસ. ગૌતમ - DDG એક્સ્ટેંશન, ICAR
- ડૉ નીલમ પટેલ - વરિષ્ઠ સલાહકાર, કૃષિ, નીતિ આયોગ
- શ્રી મહેશ કુલકર્ણી - હેડ માર્કેટિંગ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
- શ્રી એમસી ડોમિનિક – સ્થાપક અને એડિટર ઇન ચીફ, કૃષિ જાગરણ
- શ્રીમતી શાઈની ડોમિનિક – મેનેજિંગ ડિરેક્ટર, કૃષિ જાગરણ
સવારે 11.00 થી 11.45 કલાકે જિલ્લા કક્ષાના પુરસ્કારો - મિલિયોનેર ખેડૂતો
11.45 am - 12.30 pm સત્ર 2 : ખેડૂતોની આવકને વેગ આપવા માટે ઉદ્યોગ સંગઠનોની ભૂમિકા
- ડૉ. રાજા રામ
- ડૉ. કે.સી. રવિ - ચેરમેન, ક્રોપલાઈફ ઈન્ડિયા
- ડૉ આર.કે. ત્રિવેદી - એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, NSAI
- શ્રી મનોજ મેનન - એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ICCOA
- શ્રી અજય રાણા – અધ્યક્ષ, ફેડરેશન ઓફ સીડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા
- શ્રી સ્મિત શાહ, પ્રમુખ, ડ્રોન એસોસિએશન ઓફ ઈન્ડિયા
- શ્રી સતીશ તિવારી, વીપી- માર્કેટિંગ અને સેલ્સ, જેનક્રેસ્ટ
બપોરે 12.30 થી 1.00 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના પુરસ્કારો - મિલિયોનેર ખેડૂતો
બપોરે 1.00 થી 2.00 વાગ્યા સુધી લંચ
બપોરે 2.00 થી 3.00 વાગ્યા સુધી સત્ર 3 : ખેડૂતોની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે કૃષિ બોર્ડ
- શ્રી દેવવ્રત શર્મા - સભ્ય, રાષ્ટ્રીય મધમાખી બોર્ડ
- ડૉ. પ્રભાત કુમાર – નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ
- ડૉ. સવર ધનાનિયા – ચેરમેન, રબર બોર્ડ ઓફ ઈન્ડિયા
- શ્રી ડી કુપ્પુરમુ – ચેરમેન, કોયર બોર્ડ ઓફ ઈન્ડિયા
- શ્રી બિજેન્દર સિંહ દલાલ - પ્રગતિશીલ કિસાન ક્લબ
બપોરે 3.00 થી 3.30 કલાકે જિલ્લા કક્ષાના પુરસ્કારો - મિલિયોનેર ખેડૂતો
બપોરે 3.30 થી 4.30 વાગ્યા સુધી સત્ર 4: સહકારી અને એફપીઓ: સ્થિરતા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટેના આધારસ્તંભો
- ડૉ. એસ.કે. ગોયલ - ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ, કૃષિ, મહારાષ્ટ્ર
- દયાશંકર સિંઘ - પ્રમુખ, યુપીના FPO એસોસિએશન
- અતુલ કૃષ્ણ અવસ્થી – પ્રમુખ, Tafari FPC
- કેપ્ટન પચૌડી - CEO, FPO, અલીગઢ
- શ્રી વિજય સરદાના – એડવોકેટ, સુપ્રીમ કોર્ટ અને ટેકનો-કાનૂની નિષ્ણાત
સાંજે 4.30 થી 5.30 કલાકે જિલ્લા કક્ષાના પુરસ્કારો - મિલિયોનેર ખેડૂતો
સાંજે 5.30 - સાંજે 7.00 સત્ર 5 : માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે ઉદ્ઘાટન અને ફ્લેગ ઓફ
- મુખ્ય અતિથિ શ્રી નીતિન ગડકરી - રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી
- ડૉ. અશોક દલવાઈ - ચેરમેન, ખેડૂતોની આવક બમણી કરવા પર ટાસ્ક ફોર્સ
- ડૉ. યુ.એસ. ગૌતમ - ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, વિસ્તરણ, ICAR
- શ્રી વિક્રમ વાળા - ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ફાર્મ ડિવિઝન, મહિન્દ્રા
- મિસ્ટર એમસી ડોમિનિક – સીઈઓ, એડિટર-ઈન-ચીફ, કૃષિ જાગરણ અને એગ્રીકલ્ચર વર્લ્ડ
- શ્રીમતી શાઈની ડોમિનિક - મેનેજિંગ ડિરેક્ટર, કૃષિ જાગરણ અને કૃષિ એગ્રીકલ્ચર વર્લ્ડ
7.00 pm - 9.00 pm રાત્રિભોજન
Share your comments