તમારું પરિણામ આ રીતે તપાસો
જે ઉમેદવારોએ સ્ટેનોગ્રાફર ગ્રેડ-સી અને ડી ભરતીની દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો, તેઓ હવે પોતાનુ પરીણામ સ્ટાફ સિલેકશન કમિશનની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને જોઈ શકે છે અને ડાઉનલોડ કરી શકે છે.
SSC એ જાહેર કર્યું સ્ટેનો ભરતી પરીક્ષાનું અંતિમ પરિણામ
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સ્ટેનોગ્રાફર ગ્રેડ-C અને D ભરતી, 2019 ના દસ્તાવેજ ચકાસણીનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો માટે પરિણામ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
ભરતી વિગતો
કુલ પદોની સંખ્યા-812
- હંદવાડા મેડિકલ કોલેજ માટે ખાલી જગ્યાઓની સંખ્યા – 806
- ઉધમપુર મેડિકલ કોલેજ માટે ખાલી જગ્યાઓની સંખ્યા - 806
આ પણ વાંચો:રાજધાની દિલ્હીમાં ઈ સાયકલ ખરીદનારાઓ માટે ખુશખબર
બમ્પર પગાર મળશે
આ ભરતી હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોને બમ્પર પગાર પણ મળશે. પ્રોફેસરના પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને 1 લાખ 23 હજાર 100, એસોસિએટ પ્રોફેસરના પદ માટે 78, 800, સહાયક પ્રોફેસરના પદ માટેના ઉમેદવારોને દર મહિને રૂ. 67, 700 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો છે.
આટલી પદો પર થશે ભરતી
જમ્મુ અને કાશ્મીર આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી દ્વારા કુલ 1612 ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી જમ્મુ અને કાશ્મીરની બે નવી મેડિકલ કોલેજો માટે છે.
આ રીતે કરો અરજી
આ ભરતી માટે અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભરતી માટેની અરજીઓ ઓનલાઈન માધ્યમ દ્વારા આમંત્રિત કરવામાં આવશે. જે ઉમેદવારો આ ખાલી પદો પર અરજી કરવા ઈચ્છુક હોય, તેવા તમામ ઉમેદવારો અધિકૃત વેબસાઇટ hme.jk.gov.in પર જઈને આ નોટિફિકેશનને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.
શિક્ષણ ક્ષેત્રમાં સરકારી નોકરી કરવાનું સપનું જોતા ઉમેદવારો માટે ખૂબ જ સારી તક આવી છે. જમ્મુ અને કાશ્મીર આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ (HMED) ટૂંક સમયમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે.
આ પણ વાંચો:ખેડૂતો માટે સારા સમાચાર! મુર્રાહ ભેંસ ખરીદવા પર 50% સુધીની સબસિડી આપશે સરકાર
Share your comments