
દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. દિલ્હીવાસીઓ ડરીને બહાર આવ્યા.
દિલ્હી-NCRમાં આજે બપોરે 3 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે દિલ્હીના લોકો ભયભીત થઈ ગયા
પોતાના ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળે ઉભા રહી ગયા. તમને જણાવી દઈએ કે ભૂકંપ બે વાર આવ્યો, પ્રથમ 4.6 અને બીજો 6.2 તીવ્રતાનો હતો
Share your comments