Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ક્રોપલોનલેવાઓનલાઇનઅનેઓફલાઇનકેવીરીતેઅરજીકરવીજાણોસંપૂર્ણવિગત !

આપણેજાણીએછીએકેકૃષિ એ ભારતનોસૌથીમહત્વપૂર્ણક્ષેત્રછે, પરંતુહજીપણખેડુતોનેઘણીપ્રકારનીસમસ્યાઓનોસામનોકરવોપડેછેજ્યારેતેઓપાસેઉચ્ચગુણવત્તાવાળાબીજઅનેખાતરોઅનેમશીનરીવગેરેખરીદવામાટેપૈસાનથી. જેનાકારણેતેમનાપાકમાંવધારેનફોમેળવીશકતાનથી. ખેડૂતોની આ સમસ્યાઓજોતાંબેંકોએખેડૂતોનેઆર્થિકમદદકરવાબેંકેક્રોપલોનઆપવાનુંશરૂકર્યું. તોચાલોજાણીએ આ કૃષિલોનવિશેવિગતવાર ....

Pintu Patel
Pintu Patel

આપણેજાણીએછીએકેકૃષિ એ ભારતનોસૌથીમહત્વપૂર્ણક્ષેત્રછે, પરંતુહજીપણખેડુતોનેઘણીપ્રકારનીસમસ્યાઓનોસામનોકરવોપડેછેજ્યારેતેઓપાસેઉચ્ચગુણવત્તા

વાળાબીજઅનેખાતરોઅનેમશીનરીવગેરેખરીદવામાટેપૈસાનથી. જેનાકારણેતેમનાપાકમાંવધારેનફોમેળવીશકતાનથી. ખેડૂતોની આ સમસ્યાઓજોતાંબેંકોએખેડૂતોનેઆર્થિકમદદકરવાબેંકેક્રોપલોનઆપવાનુંશરૂકર્યું. તોચાલોજાણીએ આ કૃષિલોનવિશેવિગતવાર ....

પાકલોન / ક્રોપલોનશુંછે?

પાકલોન એ મૂળભૂતરીતેબેંકોઅનેસહકારીમંડળદ્વારાખેડુતોનેઆપવામાંઆવતીટૂંકાગાળાનીલોનછે. ખેડૂત આ લોનનોઉપયોગવિવિધવસ્તુઓજેવીકેસુધારેલબીજ, ખાતર, મશીનરીવગેરેખરીદવામાટેકરીશકેછે. આલોનસામાન્યરીતેપાકનાઉત્પાદનપછીએકહપ્તામાંચુકવવામાંઆવેછે.

તમે લોનકેવીરીતેલઈશકોછો ?

જોતમારીપાસેજમીનછે, તોતમે આ પાકલોનનેક્યાંયપણગીરોમૂક્યાવિનાલઈશકોછો. આ લોન (ગેરંટીલોનવિના) નીકોઈગેરેંટીનીજરૂરનથી. તેનીમર્યાદાએકલાખરૂપિયાનક્કીકરવામાંઆવીહતી, જેહવેઆરબીઆઈદ્વારાવધારીને 1.60 લાખરૂપિયાકરવામાંઆવીછે. જોતમારે 1 લાખરૂપિયાથીવધુનીલોનલેવાનીછે, તોતમારે આ માટેગેરેંટીનીસાથેમોર્ટગેજઆપવુંપડશે.

પાકલોનમાટેઓફલાઇનકેવીરીતેઅરજીકરવી :

ઓફલાઇનઅરજીકરવામાટે, તમારેતમારીનજીકનીબેંકશાખાનીમુલાકાતલેવીપડશે.

પછીબેંકએક્ઝિક્યુટિવતમનેએકઆવેદનપત્રઆપશેઅનેસમગ્રપ્રક્રિયાનેસમજાવશે.

જેપછીતમેજરૂરીમાહિતીભરીશકોછોઅનેએપ્લિકેશનફોર્મબેંકમાંસબમિટકરીશકોછો.

પાકલોનમાટેઓનલાઇનકેવીરીતેઅરજીકરવી:

સૌપ્રથમ,તમારીબેંકોનીસત્તાવારવેબસાઇટપરજાઓઅનેબધીસૂચનાઓકાળજીપૂર્વકવાંચોઅનેઆવશ્યકમાહિતીભરોઅનેઅરજીકરો.

પાકલોનસંબંધિતવધુમાહિતીમેળવવામાટે, તમેકોમેન્ટબોક્સમાંમેસેજકરીશકોછો.

Share your comments

Subscribe Magazine

More on News

More