Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

5 જુનના રોજ અમુલ ડેરી ઉજવે છે “વિશ્વ પર્યાવરણ દિવસ”

અમુલ ઓર્ગેનીક ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરી જમીન બચાવો અને તેની ફળદ્રુપતા વધારો. વધુ માહીતી માટે સંપર્ક કરો 9727795749

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amul
amul

દર વર્ષે 5 જુનના દિવસે સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે. આ વખતે અમુલ ડેરી દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે અને વિશ્વ પર્યાવરણ દિવસને અમુલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝરના માર્કેટીંગ, બ્રાંન્ડીંગ સાથે કનેક્ટ કરવામાં આવ્યુ છે અને લગભગ એક અઠવાડીયા સુધી આ પ્રોગ્રામને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

આ દિવસની અગત્યતા શું છે ? અમુલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝર અમુલ ડેરી દ્વારા કેમ લોન્ચ કરવામાં આવ્યુ ? અત્યારે આનુ શું સ્ટેટસ છે આ વિશે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે વિસ્તારથી વાત કરી.

આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે

રામસિંહ પરમારે જણાવ્યુ કે આપણે પ્રકૃતિ સાથે સુમેળ બનાવીને જીવન જીવવુ પડશે, જેથી આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે. ખેડુત મિત્રોને વિનંતી કરતા રામસિંહે જણાવ્યુ કે ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવાનુ કામ અમુલે શરૂ કર્યુ છે. જેથી ખેડુતોને ખુબ ફાયદો થશે. તેમણે જણાવ્યુ કે દીન પ્રતીદીન રોગોનુ પ્રમાણ વધતુ જાય છે. ટીબી, કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા રોગો ખેતીની અંદર જે પાક ઉભો કરવામાં આવે છે તેમા ફર્ટીલાઈઝર વાપરીએ છીએ તે ફર્ટીલીઝરના કારણે વધુ અસર થતી હોય છે. તેના બચાવ માટે અમુલે ઓર્ગેનીક ખાતર બનાવીને વેચવાનુ ચાલુ કર્યુ છે, ત્યારે દરેક ખેડુત મિત્રો, દુધ મંત્રી, ચેરમેન, સેક્રેટરી તેમજ સ્ટાફ મિત્રોને વિનંતી કરી છે કે  આવનારા સમયમાં ફર્ટીલાઈઝરની જગ્યાએ ઓર્ગેનીક ફર્ટીલાઈઝર ખેડુતો માટે વપરાય તેના માટે પુરતો પ્રયત્ન કરીશુ.

રામસિંહે જણાવ્યુ કે ભવિષ્યના દિવસોની અંદર નવી પેઢીને પણ આનો ફાયદો થવાનો છે. જમીન કે જે દિવસે ને દિવસે બગડતી જાય છે, જેથી ઓર્ગેનીક ખાતર વાપરવુ જોઈએ, જેથી જમીન પણ સારી રહેશે અને પાક પણ સારો બનશે. ફર્ટીલાઈઝરના કારણે જે રોગો થતા હતા તે પણ અટકી જશે.

રામસિંહે જણાવ્યુ કે, આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે બધા ભેગા થયા છે ત્યારે, ચેરમેન, સેક્રેટરી, ખેડુતો, સેલ્સ ટીમ વગેરેને વિનંતી કરતા રામસિંહે કહ્યુ કે, આ અંગે ખુબ જ ધ્યાન આપી વધારેમાં વધારે ખેડુતોનો સંપર્ક કરી, ઓર્ગેનીક ખાતરનો વધુમાં વધુ ઉપયોગ કરો. ચેરમેન, સેક્રેટરીને વિનંતી કરતા તેમણે કહ્યુ કે તમારા ગામમાં જે મંડળી છે, સભાસદો છે, તેઓ વધારેમાં વધારે 50 થી 100 ખેડુતોને આ ઓર્ગેનીક ખાતર વિશે પુરે પુરૂ માર્ગદર્શન આપે અને ખેડુતોને ઓર્ગેનીક ખેતી તકફ વાળે, જેથી ગામની અંદર એક સારુ વાતાવરણ બનશે અને ખેડુતો સુખી થશે.

અમુલ ડેરીના એમડી અમિત વ્યાસ

અમુલ ડેરીના એમડી અમીત વ્યાસે જણાવ્યુ કે આપણે જ્યારે વિશ્વ પર્યાવરણના 75 માં વર્ષની ઉજવણી કરી તો આપણે જોયુ કે આપણે લગભગ 150 કરોડ લિટર દુધનુ સંપાદન કર્યુ છે. 10,300 કરોડનુ ટર્ન ઓવર કર્યુ છે, આપણે ખુબ નવા નવા પ્રોડક્ટ્સ બજારમાં મુક્યા અને તેને માર્કેટ સુધી પહોંચાડ્યા.

પર્યાવરણ વિશે વાત કરતા અમીત વ્યાસે કહ્યુ કે આપણે 75 વર્ષમાં એવુ વિચાર્યુ કે આપણે કેમ ઓર્ગેનીક ફર્ટીલાઈઝરમાં ના જવુ? તેના ભાગ રૂપે આજે આપણે 75 વર્ષના અંદર ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. તેમણે કહ્યુ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નીમીત્તે અમુલ ડેરી સાથે જોડાયેલા તમામ મંડળીઓના સેક્રેટરી અને ચેરમેનશ્રીઓ, તમામ GFD(gujarat fertilizer dealer association)ના ડીલરો, જે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે, તમામ ફીલ્ડ સ્ટાફ, એના પેરાવેટ્સ અને સાથે સાથે મીલ્ક ટેસ્ટીંગ વેન સ્ટાફ તેમજ અમુલ ડેરીના સાથી મિત્રો વગેરે જેઓ આ ઉજવણીમાં જોડાયા છે તે દરેકને હું આવકારુ છું.  

હાલમાં પર્યાવરણ ઉપર ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, જો તમને લાગે કે ગરમી વધી ગઈ છે કે વરસાદી વાતાવરણમાં ફેરફાર થયો છે, જ્યાં બરફ જામતો હતો, ત્યાં આજે બરફ નથી, યુરોપીયન દેશોમાં પુરની સ્થિતિ સર્જાય, થોડા સમય પહેલા મુંબઈમાં વરસાદ પડ્યો, ઉત્તરાંચલમાં પ્રલયની સ્થિતિ સર્જાઈ, તો આ બધાનુ કારણ શું? તેમણે કહ્યુ કે તેનુ કારણ ફક્ત ને ફક્ત માનવ દ્વારા પર્યાવરણ પર અત્યાચાર છે.

આ પણ વાંચો:ડ્રોન ટેકનોલોજી હવે ખેડૂતોને સશક્ત બનાવશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દર વર્ષે 5 જુનના દિવસે સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે. આ વખતે અમુલ ડેરી દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે અને વિશ્વ પર્યાવરણ દિવસને અમુલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝરના માર્કેટીંગ, બ્રાંન્ડીંગ સાથે કનેક્ટ કરવામાં આવ્યુ છે અને લગભગ એક અઠવાડીયા સુધી આ પ્રોગ્રામને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

આ દિવસની અગત્યતા શું છે ? અમુલ ઓર્ગેનીક ફર્ટિલાઈઝર અમુલ ડેરી દ્વારા કેમ લોન્ચ કરવામાં આવ્યુ ? અત્યારે આનુ શું સ્ટેટસ છે આ વિશે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે વિસ્તારથી વાત કરી.

આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે

રામસિંહ પરમારે જણાવ્યુ કે આપણે પ્રકૃતિ સાથે સુમેળ બનાવીને જીવન જીવવુ પડશે, જેથી આવનારી પેઢી માટે આ પ્રકૃતિ વિરાસત બનીને રહેશે. ખેડુત મિત્રોને વિનંતી કરતા રામસિંહે જણાવ્યુ કે ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવાનુ કામ અમુલે શરૂ કર્યુ છે. જેથી ખેડુતોને ખુબ ફાયદો થશે. તેમણે જણાવ્યુ કે દીન પ્રતીદીન રોગોનુ પ્રમાણ વધતુ જાય છે. ટીબી, કેન્સર, હાર્ટ એટેક વગેરે જેવા રોગો ખેતીની અંદર જે પાક ઉભો કરવામાં આવે છે તેમા ફર્ટીલાઈઝર વાપરીએ છીએ તે ફર્ટીલીઝરના કારણે વધુ અસર થતી હોય છે. તેના બચાવ માટે અમુલે ઓર્ગેનીક ખાતર બનાવીને વેચવાનુ ચાલુ કર્યુ છે, ત્યારે દરેક ખેડુત મિત્રો, દુધ મંત્રી, ચેરમેન, સેક્રેટરી તેમજ સ્ટાફ મિત્રોને વિનંતી કરી છે કે  આવનારા સમયમાં ફર્ટીલાઈઝરની જગ્યાએ ઓર્ગેનીક ફર્ટીલાઈઝર ખેડુતો માટે વપરાય તેના માટે પુરતો પ્રયત્ન કરીશુ.

રામસિંહે જણાવ્યુ કે ભવિષ્યના દિવસોની અંદર નવી પેઢીને પણ આનો ફાયદો થવાનો છે. જમીન કે જે દિવસે ને દિવસે બગડતી જાય છે, જેથી ઓર્ગેનીક ખાતર વાપરવુ જોઈએ, જેથી જમીન પણ સારી રહેશે અને પાક પણ સારો બનશે. ફર્ટીલાઈઝરના કારણે જે રોગો થતા હતા તે પણ અટકી જશે.

રામસિંહે જણાવ્યુ કે, આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે બધા ભેગા થયા છે ત્યારે, ચેરમેન, સેક્રેટરી, ખેડુતો, સેલ્સ ટીમ વગેરેને વિનંતી કરતા રામસિંહે કહ્યુ કે, આ અંગે ખુબ જ ધ્યાન આપી વધારેમાં વધારે ખેડુતોનો સંપર્ક કરી, ઓર્ગેનીક ખાતરનો વધુમાં વધુ ઉપયોગ કરો. ચેરમેન, સેક્રેટરીને વિનંતી કરતા તેમણે કહ્યુ કે તમારા ગામમાં જે મંડળી છે, સભાસદો છે, તેઓ વધારેમાં વધારે 50 થી 100 ખેડુતોને આ ઓર્ગેનીક ખાતર વિશે પુરે પુરૂ માર્ગદર્શન આપે અને ખેડુતોને ઓર્ગેનીક ખેતી તકફ વાળે, જેથી ગામની અંદર એક સારુ વાતાવરણ બનશે અને ખેડુતો સુખી થશે.

અમુલ ડેરીના એમડી અમિત વ્યાસ

અમુલ ડેરીના એમડી અમીત વ્યાસે જણાવ્યુ કે આપણે જ્યારે વિશ્વ પર્યાવરણના 75 માં વર્ષની ઉજવણી કરી તો આપણે જોયુ કે આપણે લગભગ 150 કરોડ લિટર દુધનુ સંપાદન કર્યુ છે. 10,300 કરોડનુ ટર્ન ઓવર કર્યુ છે, આપણે ખુબ નવા નવા પ્રોડક્ટ્સ બજારમાં મુક્યા અને તેને માર્કેટ સુધી પહોંચાડ્યા.

પર્યાવરણ વિશે વાત કરતા અમીત વ્યાસે કહ્યુ કે આપણે 75 વર્ષમાં એવુ વિચાર્યુ કે આપણે કેમ ઓર્ગેનીક ફર્ટીલાઈઝરમાં ના જવુ? તેના ભાગ રૂપે આજે આપણે 75 વર્ષના અંદર ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. તેમણે કહ્યુ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નીમીત્તે અમુલ ડેરી સાથે જોડાયેલા તમામ મંડળીઓના સેક્રેટરી અને ચેરમેનશ્રીઓ, તમામ GFDના ડીલરો, જે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે, તમામ ફીલ્ડ સ્ટાફ, એના પેરાવેટ્સ અને સાથે સાથે મીલ્ક ટેસ્ટીંગ વેન સ્ટાફ તેમજ અમુલ ડેરીના સાથી મિત્રો વગેરે જેઓ આ ઉજવણીમાં જોડાયા છે તે દરેકને હું આવકારુ છું.  

હાલમાં પર્યાવરણ ઉપર ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, જો તમને લાગે કે ગરમી વધી ગઈ છે કે વરસાદી વાતાવરણમાં ફેરફાર થયો છે, જ્યાં બરફ જામતો હતો, ત્યાં આજે બરફ નથી, યુરોપીયન દેશોમાં પુરની સ્થિતિ સર્જાય, થોડા સમય પહેલા મુંબઈમાં વરસાદ પડ્યો, ઉત્તરાંચલમાં પ્રલયની સ્થિતિ સર્જાઈ, તો આ બધાનુ કારણ શું? તેમણે કહ્યુ કે તેનુ કારણ ફક્ત ને ફક્ત માનવ દ્વારા પર્યાવરણ પર અત્યાચાર છે.

આ પણ વાંચો:લેમન ગ્રાસની સુગંધથી દૂર થશે તણાવ, તેલ લગાવવાથી નહીં કરડે મચ્છર

Share your comments

Subscribe Magazine

More on News

More