ગુજરાત ભારતનું એક એવુ રાજ્ય છે કે જેનો ગ્રોથ સૌથી ઝડપથી થઈ રહ્યો છે. ગુજરાત ભારનું સમૃદ્ધ રાજ્ય છે. દેશમાં ગુજરાત બધી રીતે આગળ છે આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશુ કે જ્યાં ગામના દરેક વ્યક્તિ કરોડપતિ એટલુ જ નહી આ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ છે. આ ગામનું નામ બલ્દિયા જે ગુજરાતના કચ્છ જિલ્લાનાં આવેલ છે
બેંક ખાતામાં અરબો રૂપિયા જમા પડ્યા છે
આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા પડ્યા છે. આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામના મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે,જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.
ગામમાં નવ બેન્કની છે શાખા
આ ગામમાં જો બેંક સુવિધા વિષે વાત કરવામા આવે તો ગામમાં 9 બેંક છ આ ગામમાં લોકોની વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. જે લોકો વિદેશમાં રહે છે તે લોકો વર્ષમાં 2થી 3 ગામમાં જરૂર આવે છે.ભૂજ શહેર પાસે આવેલા આ ગામની પાસે માધાપુર ગામ આવેલુ છે. જેમાં નવ બેન્કની શાખા પણ છે. જેમાં કરોડો રૂપિયા ભેગા થયેલા છે.
બલ્દિયા-માધાપુર છે કરોડપતિ ગામ
બળદિયા જ નહી પરંતુ ભૂજ પાસે આવેલા માધાપર ગામ પણ કરોડપતિ છે. માધાપુરનું નામ આખા દેશ જ નહી વિદેશમાં પણ જાણીતું છે. માધાપરને એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે. ગામની સમૃદ્ધિનો અંદાજ તેના રસ્તા અને ઘર પરથી લગાવી શકાય છે.
કેટલી છે વસ્તી
2011ની વસ્તી ગણતરી રિપોર્ટ પ્રમાણે બળદિયાની વસ્તી 5500 જેટલી છે. બળદિયા ભૂજથી 17 કિમી દૂર આવેલુ છે.
Share your comments