Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શા માટે પ્રેગ્નેન્સી બાદ અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે ?

તમને બધાને ખબર જ હશે કે જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે અને બાળકને જન્મ આપે છે ત્યારે ડોક્ટર પણ તેણે અજમાનું પાણી પીવાની સલાહ આપે છે ડોક્ટર કેમ અજમાનું પાણી પીવાની કેમ સલાહ આપે છે તે કોઈ દિવસ વિચાર્યુ છે ? તો ચાલો આજે તમને અજમાના પાણીના ઔષધિય ગુણો વિશે સમજાવીએ

Sukhadev Thakor
Sukhadev Thakor
Ajmo
Ajmo

તમને બધાને ખબર જ હશે કે જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે અને બાળકને જન્મ આપે છે ત્યારે ડોક્ટર પણ તેણે અજમાનું પાણી પીવાની સલાહ આપે છે ડોક્ટર કેમ અજમાનું પાણી પીવાની કેમ સલાહ આપે છે તે કોઈ દિવસ વિચાર્યુ છે ? તો ચાલો આજે તમને અજમાના પાણીના ઔષધિય ગુણો વિશે સમજાવીએ

એન્ટીઓક્સીડેન્ટ્સનું પ્રમાણ હોય છે


આયુર્વેદ અનુસાર પ્રેગ્નેન્સી દરમિયાન અને પ્રેગ્નેન્સી બાદ નવી માતાને અજમાના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે ખાંસી શરીદી સિવાય સાઇનસમાં પણ આરામ આપે છે.તે મહિલાઓ માટે એક ખાસ જડીબુટ્ટીની જેમ કામ કરે છે, જે પ્રસુતિ બાદ તેમને ઘણા ફાયદાઓ પહોંચાડે છે.

ગેસ્ટ્રિકની સમસ્યા


પ્રેગ્નેન્સીના કારણે મોટાભાગની મહિલાઓને ગેસ્ટ્રિકની સમસ્યાઓ રહે છે. જેના કારણે તેમને બીજી સમસ્યાઓ પણ ઉભી થાય છે. એવામાં પેટની સમસ્યાઓ દૂર કરવા માટે અજમાનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

Ajmo Water
Ajmo Water

અજમાના પણીનું સેવન કરવાથી થતા ફાયદા

  • અજમાના પાણીનું સેવન કરવાથી રક્ત સંચાર સારી રીતે થાય છે.
  • તેના સેવનથી શરીરમાં રક્તનો પ્રવાહ સમાન રીતે થાય છે.
  • જે માતાઓને સ્તનપાન કરાવવામાં સમસ્યા આવે છે તેમને અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી માતાનું દૂધ પણ વધે છે.
  • અજમાના સેવનથી માતાનો દૂધની ક્વોલિટી વધુ સારી બને છે.
  • પીરિયડ્સમાં કમર અને પેટના નીચેના ભાગમાં થતો દુખાવો દૂર કરવામાં આ ઘણુ ફાયદાકારક છે. નવશેકા પાણી સાથે અજમો લેવાથી દુખાવામાં
  • ઘણો આરામ મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More