Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ ચાર છોડને ઘરમાં વાવવાથી સુખ:સમૃદ્ધિ, નિરોગી કાયા અને દેવામાંથી મુક્તી મળે છે.

દરેક લોકોને પોતાના ઘર આંગણામાં નાનો બગીચો બનાવવાનો શોખ હોય છે અને અલગ અલગ છોડ વાવીને બગીચો બનાવતા હોય છે પરંતુ જો વાસ્તુ શાસ્ત્ર ને ધ્યાનમાં રાખીને છોડની વાવણી કરીએ તો ચોક્કસ લાભ લાભ થાય છે તો ક્યાં છોડ છે જેમના થી તમારા જીવમ માં લાભ થશે તો આવો જાણીએ એ છોડ વિશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Planting these four plants
Planting these four plants

દરેક લોકોને પોતાના ઘર આંગણામાં નાનો બગીચો બનાવવાનો શોખ હોય છે અને અલગ અલગ છોડ વાવીને બગીચો બનાવતા હોય છે પરંતુ જો વાસ્તુ શાસ્ત્ર ને ધ્યાનમાં રાખીને છોડની વાવણી કરીએ તો ચોક્કસ લાભ  થાય છે તો ક્યાં છોડ છે જેમના થી તમારા જીવનમાં લાભ થશે તો આવો જાણીએ એ છોડ વિશે.

તુલસી

તુલસી હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. ઘરમાં તુલસીનું વાવેતર કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઉપરાંત લક્ષ્મીજીની કૃપા પણ રહે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાની સાથે તેની ખાસ જાળવણીની પણ જરૂર છે. કહેવાય છે કે તુલસીની નજીક ક્યારેય કાંટાળા છોડ ન લગાવો. સાંજે તુલસી પાસે દીવો ચોક્કસપણે પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. ઉપરાંત, પ્લાન્ટની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો.

મની પ્લાન્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ છોડ જેટલો હરિયાળો રહે છે તેટલું સારું.

વાંસનો છોડ

શાસ્ત્રો અનુસાર વાંસનો છોડ દુર્ભાગ્ય દૂર કરે છે. તેથી તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. ઘરમાં વાંસનો છોડ લગાવવાથી ધન અને સૌભાગ્ય વધે છે.

આ પણ વાંચો - ઘરને સુંદર અને વાતાવરણને સ્વચ્છ બનાવતા વિવિધ છોડ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More