તમારા દાંત પણ હલકા ભૂરા અને પીળા ડાઘાઓના કારણે સુંદર અને મનમોહક હાસ્ય નથી મેળવી શકતા? પીળા દાંત હોવાના કારણે કેટલાક લોકો ચહેરા પર સ્માઈલ પણ આવવા દેતા નથી અને સેલ્ફી લેતા હોય છે ત્યારે પણ હસતા નથી તો હવે તમારે પીળા દાંતને લઈને ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમેન જણાવીશુ કે ઘરેલુ ઉપચાર કરીને દાંતને કેવી રીતે સચમકીલા બનાવવા
સફેદ દાંત માટે કરો આ કામ
- કોફી, ચા અને વાઇન જેવા ટેનિનવાળા ફૂડ અને ડ્રિંક્સ દાંત પર ડાઘ લગાડી શકે છે.
- એસિડીક ભોજન ઇનેમલના કારણે દાંતને પીળા બનાવી દે છે.
- ખાંડનું સેવન ઓછુ કરો અને દૂધથી બનેલી પ્રોડક્ટ જેમકે દહી, દૂધ, પનીર વગેરે ચીજોનું સેવન વધારી દો.
- પોતાના આહારમાં અખરોટ, બદામ, મશરૂમ, ઇંડા અને ગાજરનું સેવન કરો.
બેકિંગ સોડા
- બેકિંગ સોડામાં દાંત સફેદ કરવાના ગુણ હોય છે. અ
- ઠવાડીયામાં એક કે 2 વાર બેકિંગ સોડાથી દાંત સાફ કરો
- તેનાથી તમારી સ્માઇલ નીખરી જશે.
તેલ
- નારિયલમાંથી તેલ કાઢવું એક પારંપરિક ટેકનીક છે જેનો વ્યાપક રૂપથી કેટલાક લોકો દ્વારા પાલન કરવામાં આવે છે. નારિયેળ તેલના કેટલાક ડ્રોપ્સ લો અને 10 થી 15 મિનીટ સુધી કોગળા કરો. તેનાથી તમારા દાંત સફેદ થઇ જશે.
પ્રોફેશનલ્સની મદદ
- જો ઘરેલૂ ઉપચાર કર્યા બાદ પણ તમારા દાંત સફેદ ન થાય તો પ્રોફેશનલ્સની મદદ લો
Share your comments