Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ 2 શાકભાજીનુ સેવન કરી તમે ઘટાડી શકો છો તમારુ વજન, નહી જવુ પડે જીમ

વધુ વજન વ્યક્તિના રોજિંદા જીવનને અસર કરતુ હોય છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ કોઈના માટે પણ વજન ઘટાડવુ એ કઈ રમતની વાત નથી, જોકે કેટલાક સ્વસ્થ આહાર પેટને સમતલ રાખવામાં મદદ કરે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

વધુ વજન વ્યક્તિના રોજિંદા જીવનને અસર કરતુ હોય છે. વજન ઘટાડવા માટે લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ કોઈના માટે પણ વજન ઘટાડવુ એ કઈ રમતની વાત નથી, જોકે કેટલાક સ્વસ્થ આહાર પેટને સમતલ રાખવામાં મદદ કરે છે.

cucumber
cucumber

છેલ્લા 2 વર્ષમાં યુવાનોનું વજન ઝડપથી વધી રહ્યુ છે કારણ કે કોરોના વાયરસની મહામારી પછી લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરે તેમને લાંબા સમય સુધી ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. જેથી ઘરમાં બેઠાડુ જીવન જીવી ઘણા બધા લોકોની પેટની ચરબી વધી ગઈ છે, હવે લોકો તેમના પેટની ચરબી ઘટાડવા માંગે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પાસે જિમ જવાનો સમય નથી, આવી સ્થિતિમાં તેઓએ તેમના આહારમાં ફેરફાર કરવો પડશે, તો જ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે.

આ 2 શાકભાજીના સેવનથી વજન થશે ઓછુ

  • શરીરને આકારમાં લાવવું અને સપાટ પેટ રાખવુ એ કોઈપણ માટે આસાન નથી, આ માટે આપણી રોજિંદી ખાદ્ય આદતો ખૂબ જ મહત્વ ધરાવે છે, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમે દરરોજ 2 શાકભાજી ખાશો તો તમારું વજન ઓછું થઈ જશે.
  • અમે વાત કરી રહ્યા છીએ કાકડી વિશે, જે સામાન્ય રીતે સલાડના રૂપમાં વધુ ખાવામાં આવે છે, તેમાં પાણીની માત્રા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • ખીરૂ અને કાકડીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, સાથે જ પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે પાચનતંત્ર સુધરે છે અને પેટની તકલીફ થતી નથી. આ બંને શાકભાજીમાં વિટામિન સી અને વિટામિન કે મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.
  • ખીરૂ અને કાકડી ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ઓછું ખાવાની સીધી અસર આપણા વજન પર પડે છે અને પેટની ચરબી ઘટાડવાનું કામ સરળ બને છે.
  • લંચ અને ડિનર માટે ખીરૂ અને કાકડીનું સલાડ બનાવો. જો તમે તેમાં ટેસ્ટ વધારવા માંગતા હોવ તો તેમાં કાકડી, ગાજર, ડુંગળી, મૂળો અને ટામેટા સાથે લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે.

આ પણ વાંચો:ન્યુરોલોજીસ્ટની ચેતવણી-શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી આવી શકે છે હાર્ટ એટેક

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More