Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

Swaraj Harvester 8200 : સ્વરાજની ક્રાંતિકારી હાર્વેસ્ટ ટેક્નલોજીને ખેડૂતો તરફ થી મળ્યો ઉત્સાહી પ્રતિસાદ

Swaraj Harvester 8200 : સ્વરાજની ક્રાંતિકારી હાર્વેસ્ટ ટેક્નલોજીને ખેડૂતો તરફ થી મળ્યો ઉત્સાહી પ્રતિસાદ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
કૈરાસ વખારિયા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, ફાર્મ મશીનરી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.
કૈરાસ વખારિયા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, ફાર્મ મશીનરી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.

સ્વરાજ ટ્રેકટર જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડેનો વિભાગ છે. જેમાં કંપની એ પીથમપુર માં નવા પ્લાન્ટ સ્વરાજ ૮૨૦૦ સ્માર્ટ હાર્વેસ્ટરનું ઉત્પાદન વધાર્યું

ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાર્વેસ્ટર રજુ કરવાના તેના સમુદ્ધ વારસાને આગળ વધારતા સ્વરાજ  ટ્રેકટર, જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડેનો વિભાગ છે. તેણે તાજેતર માં ભારતીય ખેડૂતો માટે તેનું નેક્સ્ટ જનરેશન સ્વરાજ ૮૨૦૦ સ્માર્ટ હાર્વેસ્ટર લોન્ચ કર્યું છે, સાથે કંપની આગામી રવિ સિઝનમાં આ પ્રોડકટ તંદુરસ્ત માંગની અપેક્ષા રાખી રહી છે,

સ્વરાજ ૮૨૦૦ સ્માર્ટ હાર્વેસ્ટર એ મોહાલીમાં સવરાજ આર એન્ડ ડી સુવિધા માં ઘણા વર્ષોના ટેકનોલોજી વિકાસનું પરિણામ છે, જે ફીનલેન્ડ, યુરોપમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની હાર્વેસ્ટર આર એન્ડ ડી ફેસેલીટી દ્વારા સમર્થિત છે, કંપની એ તેની હાર્વેસટર પ્રોડક્ટ્સની મજબુત વૃદ્ધિની અપેક્ષા માં પીથમપુર માં સમર્પિત હાર્વેસ્ટર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે, પ્લાન્ટના ભાગોના ઉત્પાદન માટે અત્યાધુનિક મશીનરી, અત્યાધુનિક પેઈન્ટ શોપ, સમર્પિત  એસ્મ્બલી લાઈન અને પરીક્ષણ સુવિધાઓનો સમાવેશ થાય છે.

ઉધોગ -પ્રથમ સુવિધાઓ , ઉન્નત ટકાઉપણું અને બહુવિધ અને ચોક્કસ પાકની જરૂરિયાતો મારે અજોડ સેવા સાથે,નવું સ્વરાજ ૮૨૦૦  સ્માર્ટ હાર્વેસ્ટર એક લલણીનો એક વ્યાપક ઉકેલ છે, જે અગ્રણી ઈન્ટેલીજન્ટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રદાન કરે છે, લલણી કરેલ જમીન, લાઈવ લોકેશન ટ્રેકિંગ,મુસાફરી કરેલા રસ્તાના કિલોમીટરસ અને ઇંધણના વપરાશ પર રીયલ ટાઇમ ઇન્ફોર્મેશન પૂરી પાડીને સ્ચ્વરાજની ઈન્ટેલીજન્ટ હાર્વેસટીંગ સિસ્ટમ ગ્રાહકોને વધુ સારી બનાવે છે, ઓપરેશનલ કાર્યેક્ષમતા વધારવા અને મહત્તમ નફો આપવા માટે સશક્ત બનાવે છે,

પાવર અને વિશ્વસનીયતાના બ્રાન્ડના વારસાને આગળ વધારતા, નવું સ્વરાજ ૮૨૦૦ સ્માર્ટ હાર્વેસટર ઈન-હાઉસ વિકસિત અને ઉત્પાદિત એન્જિન દ્વારા સંચાલિત છે, જે શ્રેષ્ઠતમ ફ્યુઅલ ઈકોનોમી તેમજ પ્રયાવરર્ણને અનુકુળ BS IV ઉત્સર્જન ધોરણો પ્રદાન કરે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડેના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, ફાર્મ મશીનરી કૈરાસ વખારિયા એ જણાવ્યું કે સ્વરાજ ભારતમાં  હાર્વેસટિંગ ટેકનોલોજી માં અગ્રેસર રહ્યું છે, અને નવું ૮૨૦૦ સ્માર્ટ હાર્વેસ્ટર નવી ટેક્નોલીજી  આ વારસા પર નવા બેન્ચમાર્ક સેટ કરે છે. તેની ઈન્ટેલીજન્ટ હાર્વેસટિંગ સિસ્ટમના આધારે કંપનીની સર્વિસ અને પ્રોડક્ટ્સ સપોર્ટ ટીમ હાર્વેસટરના પર્ફોમસ અને હેલ્થનું ૨૪X૭ મોનીટીરીંગ પૂરું પાડે છે, જે ગ્રાહક સપોર્ટના અજોડ ધોરણો તરફ દોરી જાય છે.

કંપનીનો કસ્ટમર સપોર્ટ પરંપરાગત કરતા આગળ વધે છે, હેલ્થ એલર્ટસ અને પર્સનલાઈઝડ આસિસ્ટન સાથે સમર્પિત રિલેશશિપ મેનેજર અને એપ્લિકેશન -આધારિત વીડિયો કોલિંગ દ્વારા પ્રોમ્પ્ટ ઓન - ફાર્મ સેવાને સુનિશ્ચિત કરે છે, સ્વરાજ 8200 સ્માર્ટ હાર્વેસેટર સ્વરાજના સમગ્ર ભારતમાં ટ્રેકટર ડીલર નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More