જો આપ SBI માં ખાતુ ધરાવો છો તો આ સમાચાર આપના માટે ખુબજ ઉપયોગી છે. થોડા દિવસ પહેલા state bank of india (SBI) દ્વારા ભારતીય સ્ટેટ બેંકએ ગ્રાહકો માટે સોશિયલ મીડિયાના માટે બે અલર્ટ રજૂ કર્યા છે.
અલર્ટ 1
- એસબી આઈએ ગ્રાહકોને મહીના અંત સુધી તેમના પેનને આધાર કાર્ડથી જોડવા માટે કહ્યુ છે
- પેનને આધાર કાર્ડ સાથે લીંક કરવામાં નહી આવે તો તેણે નિર્બાધ બેંઅકિંગ સેવાનો આનંદ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
- એસબીઆઈએ ટ્વીટ કર્યુ.
- તમારા પેનને આધારથી લિંક કરો અને નિર્બાધ બેંકિંગ સેવાનો આનંદ લેતા રહો.
- પેનને આધારથી લિંક કરવુ ફરજીયાત છે. જો પેન અને આધાર લિંક નહી થશે તો પેન નિષ્ક્રિય થઈ જશે.
અલર્ટ 2
- એસબીઆઈએ એક બીજા ટ્વીટમાં જણાવ્યુ કે આશરે 120 મિનિટ સુધી બેંકની ઑનલાઈન સર્વિસેજ ઠપ રહેશે.
- 15 સેપ્ટેમ્બર રાત્રે 00 વાગ્યેથી 2 વાગ્યે સુધી આશરે 120 મિનિટ સુધી મેંટેનેસનો કામ થશે.
- આ દરમિયાન ગ્રાહકોને ઈંટરનેટ બેંકિંગ, યોનો એસબીઆઈ યોનો લાઈટ અને યૂપીઆઈની સર્વિસેજ નહી મળશે.
જણાવીએ કે એસબીઆઈના કુળ 44 કરોડથી વધારે ગ્રાહક છે. તેમાં પણ ઈંટરનેટ બેંકિંગ, યોનો એસબીઆઈ અને યૂપીઆઈથી સંકળાયેલા 20 કરોડથી વધારે ગ્રાહક છે.
Share your comments