ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2021 માટેની સૌથી વધુ અમીર 100 ભારતીયોની યાદીમાં સતત ૧૪મા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૪ અબજ ડોલર વધીને 92.7 અબજ ડોલર પર પહોંચી છે. બીજા સ્થાને અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની સંપત્તિ 74.8 અબજ ડોલર પર પહોંચી છે. સીરમ ઇન્સ્ટિટયૂટના સાયરસ પૂનાવાલા 19 અબજ ડોલરની સંપત્તિ સાથે હવે ટોચના પાંચ અમીરોમાં સામેલ થયા છે.
ટોપ ટેન અમીર ભારતીયો અને સંપત્તિ
ટોપ ટેન અમીર ભારતીયો અને સંપત્તિ |
|
નામ |
સપંતી (ડોલર) માં |
મુકેશ અંબાણી |
92.7 અબજ ડોલર |
ગૌતમ અદાણી |
74.8 અબજ ડોલર |
શીવ નાદર |
31.0 અબજ ડોલર |
રાધાકિશન દામાણી |
29.4 અબજ ડોલર |
સાયરસ પૂનાવાલા |
19.0 અબજ ડોલર |
લક્ષ્મી મિત્તલ |
18.8 અબજ ડોલર |
સાવિત્રી જિંદાલ |
18.0 અબજ ડોલર |
ઉદય કોટક |
16.5 અબજ ડોલર |
પાલોનજી મિસ્ત્રી |
16.4 અબજ ડોલર |
કુમાર મંગલમ બિરલા |
15.8 અબજ ડોલર |
ટોચના 100 અમીરોની યાદીમાં નવી એન્ટ્રી
ટોચના 100 અમીરોની યાદીમાં નવી એન્ટ્રી |
||
નામ |
સપંતી (ડોલર) માં |
સ્થાન |
મંગલ લોધા |
4.5 અબજ ડોલર |
42મા સ્થાને |
અરવિંદ લાલ |
2.55 અબજ ડોલર |
87મા સ્થાને |
પ્રતાપ રેડ્ડી |
2.53 અબજ ડોલર |
88મા સ્થાને |
અશોક બૂબ |
2.3 અબજ ડોલર |
93મા સ્થાને |
દીપક મેહતા |
2.05 અબજ ડોલર |
97મા સ્થાને |
Share your comments