Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુ નું આધાર કાર્ડ ? કેવી રીતે અને કેવા ફાયદા થશે !

ચાલો જાણીએ કે, આ પશુ આધાર શું છે? ખરેખર, પશુઓનું ટેગિંગ તેમનું પશુ આધાર કાર્ડ છે. હવે દેશભરની દરેક ગાય અને ભેંસ માટે એક યુનિક ઓળખ નંબર આપવામાં આવશે. પરિણામે, પશુપાલકો સોફટવેર દ્વારા ઘરે બેઠાં તેમના પશુઓની માહિતી મેળવી શકશે.

Pintu Patel
Pintu Patel
Cow Aadhar Card
Cow Aadhar Card

ચાલો જાણીએ કે, આ પશુ આધાર શું છે? ખરેખર, પશુઓનું ટેગિંગ તેમનું પશુ આધાર કાર્ડ છે. હવે દેશભરની દરેક ગાય અને ભેંસ માટે એક યુનિક ઓળખ નંબર આપવામાં આવશે. પરિણામે, પશુપાલકો સોફટવેર દ્વારા ઘરે બેઠાં તેમના પશુઓની માહિતી મેળવી શકશે.

આ ઉપરાંત રસીકરણ,

નસલ સુધારણા કાર્યક્રમ,

તબીબી સહાય

તેમ જ અન્ય કામગીરી પણ સરળતાથી

નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પશુધન સંબંધિત માહિતી સાથે સંકળાયેલ વિશાળ ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકાર પશુધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે વર્ષમાં, લગભગ 50 કરોડ પશુઓને તેમના માલિક, તેમની જાતિ અને ઉત્પાદકતા શોધવા ડિજિટલ પ્લેટફોર્મ પર એક અનોખી ID (એનિમલ યુઆઈડી-પશુ આધાર) આપવામાં આવશે. આ માટે પશુઓના કાનમાં 8 ગ્રામ વજનનો પીળો ટેગ લગાવવામાં આવશે. તે જ ટેગ પર 12-અંકનો આધાર નંબર છાપવામાં આવશે.

પ્રથમ 300 કરોડ ગાય  અને ભેંસને કરવામાં આવશે ટેગિંગ :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશુપાલન અને ડેરીંગ મંત્રી એ જણાવ્યું છે કે દેશમાં આશરે હાલ ૪ કરોડ ગાય, ભેંસનું આધારકાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે દેશમાં ૩૦ કરોડથી વધુ ગાયો, ભેંશ છે. તેમને ઝુંબેશ ચલાવીને ટેગ કરવામાં આવશે. આ કાર્ડમાં યુનિક નંબર, માલિકની વિગતો અને પશુઓની રસીકરણ અને સંવર્ધન વિશેની માહિતી શામેલ હશે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More