Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

GLOBAL AWARD MFOI નો પડઘો વિશ્વમાં થયો સ્થાપિત, જોડાયા અનેક દેશ

GLOBAL AWARD MFOI's resonance established in the world

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
GLOBAL AWARD MFOI નો પડઘો વિશ્વમાં થયો સ્થાપિત, જોડાયા અનેક દેશ
GLOBAL AWARD MFOI નો પડઘો વિશ્વમાં થયો સ્થાપિત, જોડાયા અનેક દેશ

6,7,8 ડિસેમ્બરે દેશ-વિદેશ થી મોટી સંખ્યામાં ખેડૂતો અને સાથે ટોચના નેતાઓ, અને FPO, (IARI PUSA GROUND) દિલ્હી ખાતે  હાજર રહશે. MFOIની મોટી વાત એ છે કે દેશમાં સૌથી મોટો કિસાન મેળો કહી શકાય તે રીતનું આયોજન કૃષિ જાગરણ દ્વારા કરવા માં આવ્યું છે.

હવે MFOI વિશ્વ માં એક અલગ  જગ્યા બનાવવા માં સફળ થઇ ગયું છે,MFOI સાથે વિશ્વના અનેક દેશ જોડાયા છે. જેમકે MFOI જાપાન, MFOI મલેશિયા, MFOI ઇઝરાયેલ, MFOI દુબઇ, જેવા અનેક મોટા દેશ MFOI સાથે કૃષિ સંબંધિત રીતે જોડાયા છે. (MFOI) મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા અવૉર્ડ 2023ની આ ઇવેન્ટને દેશ માં તો ખરી વિદેશ માં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

આ ઇવેન્ટ થી એવું સાબિત થઇ રહ્યું છે કે કૃષિ ક્ષેત્ર માં હવે નવાચાર અને વૃદ્ધિની એક નવી દિશા દેશના ખેડૂતોને મળી રહી છે,  ઇવેન્ટ માં ભાગ લેવા   આવેલા ખેડૂતો જયારે ઇવેન્ટ માં એકબીજા સાથે મળતા હોય છે, ત્યારે તે એજ વિચારતા હોય છે કે તે પોતાની ખેતીને વધુ માં વધુ સમૃદ્ધ કઈ રીતે બનાવે.  ખેડૂતોને સમ્માન અને અવૉર્ડ માટે વિશ્વ સ્તરે નામના ધરાવતું મેગઝીન કૃષિ જાગરણ વર્લ્ડ મીડિયા દ્વારા હવે MFOI ઇવેન્ટનું આયોજન વિશ્વના અનેક દેશોમાં કરવા જઈ રહયું છે.  આ ઇવેન્ટ માં ખેડૂતો, એફ.પી.ઓ, સ્પોન્સરો વગેરે જોડાઈને સારી એવી કમાણી કરી શકે છે.

શા માટે લોકો કૃષિ ક્ષેત્રે આગળ આવી રહ્યા છે ?

  • કૃષિ વ્યવસાય થી લોકો કરડોની કમાણી કરી રહ્યા છે.
  • જરૂર છે સારા અનુભવની
  • ફળદ્રુપ જમીન સાથે ખેતી કરવાથી મળે છે બમ્પર આવક
  • કૃષિ ક્ષેત્રે મંદીનો અભાવ ઓછો વર્તાય છે.
  • કૃષિ ક્ષેત્રે વિશ્વ સ્તરે થી લોકો હવે આગળ વધી રહયા છે.
  • કૃષિ ક્ષેત્રે હરીફાઈનું સ્તર પણ ઘણા ઓછા પ્રમાણ માં જોવા મળે છે.

આ પણ વાંચી શકો છો : BHARTIYA KRUSHI MAHAKUMBH (MFOI) મહિન્દ્રા ટ્રેકટર પ્રાયોજીત મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા અવૉર્ડ 2023ને હવે બસ 1 દિવસ બાકી છે.

એમસી ડોમિનિક, સ્થાપક, એડિટર-ઇન-ચીફ, અને કૃષિ જાગરણના CEO, અને AJAI ના સ્થાપક અને પ્રમુખ, એ ઇવેન્ટનું મહત્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "અમે વિવિધ શૈલીઓમાં લોકોની પ્રતિભાની પ્રશંસા કરીએ છીએ અને ઓળખીએ છીએ, જોકે. , ખેડૂતોને ક્યારેય કોઈએ સિદ્ધિઓની લાઇમલાઈટમાં મૂક્યું નથી. દરેક ખેડૂત મિલિયોનેર બનવાની ઈચ્છા રાખે છે અને જેઓ આ સિદ્ધિ હાંસલ કરે છે તેમને પુરસ્કાર મળવો જોઈએ. આજે, અમે તેમના પ્રયત્નોની પ્રશંસા કરવા અને છેલ્લા ઘણા વર્ષોથી તેમના યોગદાનને ઓળખવા માટે અહીં આવ્યા છીએ. 

Share your comments

Subscribe Magazine

More on News

More